gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
વધુ 3 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની SIR ડ્રાફ્ટ યાદી જાહેર, ચૂંટણી પંચે 95 લાખ ઉમેદવારોના નામ ર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

SIR Draft List: ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન હેઠળ મંગળવારે (23 ડિસેમ્બર) અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ, કેરળ, છત્તીસગઢ તેમજ મધ્ય પ્રદેશના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આશરે કુલ 95 લાખ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ BMC ચૂંટણીમાં શાખ બચાવવા ઠાકરે બંધુએ હાથ મિલાવ્યાં, NDA નું વધશે ટેન્શન!

ક્યાં કેટલા નામ મતદાર યાદીમાંથી થયા દૂર? 

અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં કુલ 3.10 લાખ મતદારોમાંથી 64,000 નામ ડ્રાફ્ટ યાદીથી બહાર કરી દેવામાં આવ્યા છે. કેરળમાં 2.78 કરોડ મતદારોમાંથી 24.08 લાખ નામ દૂર કરવામાં આવ્યા છે. છત્તીસગઢમાં 2.12 કરોડ મતદારોમાંથી 27.34 લાખ નામ ડ્રાફ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જોકે, મધ્ય પ્રદેશમાં 5.74 કરોડ મતદારોમાંથી 42.74 લાખ નામ દૂર કરવામાં આવ્યા છે. આ નામ મુખ્યરૂપે મૃતક મતદારો, સ્થળાંતરિત થઈ ચૂકેલા અથવા ગેરહાજર મતદારો તેમજ ડુપ્લીકેટ નામ હોવાના કારણે દૂર કરવામાં આવ્યા છે. 

ક્યાં સુધી દાખલ કરી શકાશે વાંધા? 

ચૂંટણી પંચનું કહેવું છે કે, આ પ્રક્રિયા મતદાર યાદીને સાફ અને અદ્યતન બનાવવા માટે કરવામાં આવી રહી છે. જે મતદારોનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી દૂર કરવામાં આવે છે, તે પુનઃસામેલ કરવા માટે અરજી કરી શકે છે. દાવા અને વાંધા માટેનો સમયગાળો 23 ડિસેમ્બર, 2025થી 22 જાન્યુઆરી, 2026 સુધી રહેશે. મતદાર નોંધણી અધિકારી અરજી પર અંતિમ નિર્ણય લેશે. સંશોધન અને વાંધાની પ્રક્રિયા પૂરી થયા બાદ અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરી 2026ના દિવસે જાહેર કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : સોફ્ટવેર એન્જિનિયર પતિએ બેન્કમાં કામ કરતી પત્નીને 4 ગોળીઓ ધરબી

ડ્રાફ્ટ મતદાર યાદીમાં કેવી રીતે ચેક કરવું નામ? 

ડ્રાફ્ટ મતદાર યાદી સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઇટ, ચૂંટણી પંચના વોટર પોર્ટલ તથા ઈસીઆઇએનટી એપ પર ઉપલબ્ધ છે. મતદારો પોતાનું નામ ઓનલાઇન તપાસી શકે છે અને જરૂર પડ્યે ફરિયાદ દાખલ કરી શકે છે. ચૂંટણી પંચે તમામ યોગ્ય મતદારોને અપીલ કરી છે કે, તેઓ પરિસ્થિતિ તપાસ અને સમય પર દાવો દાખલ કરે જેથી કોઈ યોગ્ય મતદાર વંચિત ન રહી જાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિય…

જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિય...

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે… |…

BMC ચૂંટણીમાં ઠાકરે બંધુઓ 20 વર્ષ પછી એકસાથે, કહ્યું- દિલ્હીમાં બેઠેલા લોકો મુંબઈ તોડી રહ્યા છે... |...

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં …

જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ કુદકો માર્યાની વાત વહેતી થતાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

ભાજપમાં મોટા ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક | BJP Appoints New St…

2 months ago
પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened…

પંચાયતના મહિલા સદસ્યને જાતિવિષયક અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી | Female Panchayat member threatened…

8 months ago
વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

4 weeks ago
પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…

પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News