gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
વાહનનું ટાયર બદલાવી રહેલા ચારને અન્ય વાહને કચડયા, 3 યુવકનાં મોત | Four people who were changing a ve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લાલપુરના સણોસરી ગામ પાસે ગમખ્વાર અકસ્માત

પંક્ચર પડતાં રાત્રિના અંધારામાં માર્ગની સાઇડમાં ટાયર બદલી રહ્યા હતા ત્યારે બનેલા બનાવમાં એક તરૂણની હાલત ગંભીર

જામનગર, લાલપુર: જામનગર- લાલપુર ધોરી માર્ગ પર સણોસરી ગામના પાટીયા પાસે ગત મોડી રાત્રે ગોઝારી દુર્ઘટના થઇ હતી. એક બોલેરોના ટાયરમાં પંકચર પડી જતાં તેમાં બેઠેલા ચાર યુવાનો નીચે ઉતરીને ટાયર બદલી રહ્યા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી અન્ય બોલેરોના ચાલકે ચારેયને કચડી નાખતાં ત્રણના મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે એક તરુણ ગંભીર અવસ્થામાં સારવારમાં છે. 

આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના ખાયડી ગામમાં રહેતા કમલેશભાઈ નારણભાઈ ગાગીયા (ઉં.વ.૩૫), સંદીપ દિનેશભાઈ ગોજીયા (ઉ.વ.૧૯), ભરત લખમણભાઈ ડાંગર (ઉ.વ.૨૧) અને  શ્યામભાઈ અશોકભાઈ ગાગીયા (ઉ.વ.૧૬) ગઈકાલે બોલેરોમાં બેસીને લાલપુર તાલુકાના સણોસરી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બોલેરાના ટાયરમાં પંકચર પડી જતા રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં ચારે’ય બોલેરોમાંથી નીચે ઉતરીને માર્ગની સાઇડમાં ટાયર બદલી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા અન્ય બોલેરોના ચાલકે ચારે’યને હડફેટેમાં લઈ કચડી નાખતાં ભારે ચીસાચીસ થઈ ગઈ હતી અને હાઇવે ચિચિયારીથી ગાજી ઉઠયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં કમલેશભાઈ, સંદીપભાઈ અને ભરતભાઈ ત્રણે’યના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા. જયારે શ્યામભાઈ ગાગીયા ને વધુ ઈજા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા. 

આ અકસ્માતની જાણ થતાં લાલપુરની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ત્રણેય મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા, ત્યારે ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. લાલપુર પોલીસે અકસ્માત સર્જનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો છે, જે પોતાનું વાહન છોડીને ભાગી છુટયો હોવાથી તેની શોધખોળ ચલાવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine…

મોરબીના યુવકને મળવા સુપ્રિમ કોર્ટનાં વકીલ યુક્રેન પહોંચ્યા | Supreme Court lawyer arrives in Ukraine...

સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં 251 કરોડની વીજ ચોરી પકડાઇ | Electricity thef…

સુરેન્દ્રનગર, લીંબડી અને ધ્રાંગધ્રા ડિવિઝનમાં સપ્તાહમાં 251 કરોડની વીજ ચોરી પકડાઇ | Electricity thef...

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી પોકળ પૂરવાર | Threat to blow up Rajkot court proves hollow

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાત્રે નશેબાજ કારચાલકે બે ટુ વ્હિલરને ટક્કર મારી | A drunk driver hit two two wheelers late at n…

મોડીરાત્રે નશેબાજ કારચાલકે બે ટુ વ્હિલરને ટક્કર મારી | A drunk driver hit two two wheelers late at n…

5 months ago
બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…

બિલ્ડરે માગેલા ‘ઓન મની’ ક્યાંથી લાવ્યા…? ફ્લેટ ખરીદતા લોકોને આવકવેરા વિભાગની નોટિસ | IT notices to…

1 year ago
પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- ‘આસામની કોર્ટમાં જાવ…

પવન ખેડાને સુપ્રીમ કોર્ટનો ઝટકો: તેલંગાણા હાઈકોર્ટના જામીન આદેશ પર રોક, કહ્યું- ‘આસામની કોર્ટમાં જાવ…

2 months ago
અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ | Ranya …

અભિનેત્રી રાન્યા રાવે અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીનું સોનું ઉતાર્યું હતું, તપાસમાં સ્વીકાર્યુ | Ranya …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News