gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
સામાન્ય વરસાદમાં AMCના દાવા ધોવાયા: ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતાં હવે નવી તાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Civic Issues: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ચોમાસા પૂર્વે શહેરના તમામ ખાડાઓ પૂરી દેવા માટે આપવામાં આવેલી 7 દિવસની ડેડલાઇન સદંતર ફેલ સાબિત થઈ છે. કોર્પોરેશનના દાવાઓ વચ્ચે જમીની વાસ્તવિકતા તદ્દન અલગ જોવા મળી રહી છે. ગઈકાલે શહેરમાં પડેલા સામાન્ય વરસાદી ઝાપટાંના કારણે જ ખોદકામ કરાયેલી જગ્યાઓ પર માટી બેસી ગઈ હતી અને રસ્તાઓ પોલા પડી ગયા છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકશે, તો શહેરીજનોની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તંત્રનો બચાવ કરતાં કામગીરીનો નવો રિપોર્ટ અને નવી તારીખો રજૂ કરી છે.

144માંથી 42 જગ્યાઓ પર હજુ પણ કામ અધૂરું

ચોમાસું માથે હોવા છતાં શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન(વરસાદી ગટર)ની કામગીરી હજુ પણ અનેક જગ્યાએ અધૂરી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે સ્વીકાર્યું હતું કે, શહેરમાં ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇનના સેટલમેન્ટ વાળી કૂલ 144 જગ્યાઓ ઓળખવામાં આવી હતી. આ 144 જગ્યાઓમાંથી 42 જગ્યાઓ પર હજુ પણ કામગીરી ચાલુ જ છે, એટલે કે ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં પણ તંત્ર કામ પૂરું કરી શક્યું નથી. જો કે, ચેરમેને દાવો કર્યો છે કે ત્યાં બેરીકેટિંગ કરીને સુરક્ષિત રીતે કામ કરવામાં આવી રહ્યું છે અને આ બાકી રહેલા કામોને પણ આગામી ટૂંક જ દિવસોમાં પૂર્ણ કરવા આદેશ અપાયા છે.

આ પણ વાંચો: અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ

ગોતામાં હજુ બે જગ્યાએ કામ બાકી

શહેરમાં લાઇન લીકેજ કે અન્ય મોટો ભંગાણ(બ્રેકડાઉન) થવાના કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ચેરમેન કમલેશ પટેલે બચાવ કરતાં જણાવ્યું કે, ‘મારી પહેલી જ બેઠકમાં મેં સ્પષ્ટ સૂચના આપી હતી કે 7 દિવસની અંદર તમામ ખાડાઓ પુરાઈ જવા જોઈએ. શહેરમાં બ્રેકડાઉનના કારણે 16 જગ્યાઓ પર મોટી કામગીરી ચાલુ હતી, જેમાંથી 14 જગ્યાઓ પર અમે કામ પૂર્ણ કરીને ખાડા પૂરી દીધા છે.’

જો કે, ગોતા વિસ્તારમાં હજુ પણ બે જગ્યાઓ પર કામગીરી અધૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ગોતાના આ બાકી રહેલા કામો માટે ચેરમેને નવી તારીખો આપતાં જણાવ્યું કે, એક જગ્યાએ આગામી 23મી જૂન અને બીજી જગ્યાએ 30મી જૂનના રોજ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?

તંત્ર ભલે ગમે તેટલા બચાવના આંકડા રજૂ કરે, પરંતુ હકીકત એ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી સમયસર પૂર્ણ થઈ શકી નથી. અધૂરા અને પોલા રહી ગયેલા રસ્તાઓના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બને તેવી સ્થિતિ સર્જાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga…

જામનગરના પવન ચક્કી વિસ્તારમાં પાલિકાના ધીમી ગતિએ ચાલતા કામથી લોકોમાં રોષ | Public Outrage In Jamnaga...

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | …

જામનગરના ગોકુલનગર જકાતનાકા પાસે બે જૂથ વચ્ચે ધિંગાણું : સામસામે ફરિયાદો નોંધાવાઈ, 10 શખ્સો ઝડપાયા | ...

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af…

દારૃ પીને ડમ્પર લઇને પૂરઝડપે જતો નશેબાજ ડ્રાઇવર ઝડપાયો | Drunk driver caught speeding with dumper af…

7 months ago
અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

1 year ago
અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અમેરિકાની સમાધાનની તૈયારી, ગૌતમ અદાણી અને સાગર અદાણી 18 મિલિયન ડોલર દં…

અમેરિકામાં છેતરપિંડીના કેસમાં અમેરિકાની સમાધાનની તૈયારી, ગૌતમ અદાણી અને સાગર અદાણી 18 મિલિયન ડોલર દં…

2 months ago
બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત | Bihar Assembly Elec…

બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી, 48 નામોની જાહેરાત | Bihar Assembly Elec…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News