gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
સિહોર – અસહ્ય ગરમીમાં વીજકાપથી શાળાના બાળકોને પડી રહેલી મુશ્કેલી | Sehore School children facing dif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિદ્યાર્થીઓમાં
એકાગ્રતા
, અભ્યાસ
અને સ્વાસ્થ્ય ઉપર પડતી પ્રતિકૂળ અસર

શાળા
સમય દરમિયાન છથી આઠ કલાકનો વીજકાપ ન આપવા માંગ

સિહોર – 
સિહોર શહેરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રારંભ થયાને હજુ થોડા
જ દિવસો થયા છે. ત્યાં પીજીવીસીએલ દ્વારા વિવિધ કારણ આગળ ધરી પાવર કાપ ઝીંકવામાં આવતો
હોવાથી શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સહોરમાં
અવાર-નવાર છથી આઠ કલાકનો વીજકાપ આપવામાં આવી રહ્યો છે. શાળા સમય દરમિયાન જ વીજળી ન
હોવાના કારણે વર્ગખંડોમાં પંખા
,
કુલર, પાણીની વ્યવસ્થા અને અન્ય જરૃરી સુવિધા અસરગ્રસ્ત
બને છે. પરિણામે વિદ્યાર્થીઓની એકાગ્રતા
, અભ્યાસ અને સ્વાસ્થ્ય
ઉપર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. ખાસ કરીને નાના ભૂલકાઓ માટે આ સ્થિતિ વધુ કષ્ટદાયક
બની જાય છે. સિહોરની અમુક જ શાળાઓમાં જનરેટરની વ્યવસ્થા છે. મોટાભાગની શાળાઓમાં આવી
કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે હજારો વિદ્યાર્થીઓ કાળઝ)ળ ગરમીમાં અભ્યાસ કરવા
મજબૂર બને છે. ત્યારે શાળાના બાળકોના હિતને ધ્યાને રાખી પીજીવીસીએલ દ્વારા શાળા સમય
દરમિયાન વીજકાપ ન આપવાની માંગણી ભાવનગર જિલ્લા સ્વર્નિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ
,
શાળા સંચાલકો, શિક્ષકો, વાલી-વિદ્યાર્થીઓએ
ઉચ્ચારી છે. આ બાબતે કલેક્ટર
, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,
જિલ્લા શિક્ષણાધિ(ારી, મુખ્ય અધિકારી-ન.પા.,
સિહોરને પણ રજૂઆત કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision …

શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજીયાત પાસ કરવાના નિર્ણયનો વિરોધ, આજે ધરણા | Protest against the decision ...

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a…

ભાવનગરનાં 14 અને બોટાદનાં 3 કેન્દ્રો પર નીટની પુનઃ પરીક્ષા લેવાશે | NEET re exam will be conducted a...

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be…

મહુવા શહેરમાં ગાડી ભટકાવા મુદ્દેના ઝઘડામાં યુવક પર હુમલો | Youth attacked in a dispute over a car be...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર કરશે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર રહેશે ભાર મૂકાશે | Gujarat I…

ગુજરાત સરકાર નવી ‘ઔદ્યોગિક નીતિ-2026’ જાહેર કરશે, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પર રહેશે ભાર મૂકાશે | Gujarat I…

2 months ago
પેટ્રોલ પંપ પર મારામારી કરનાર આરોપી ઝડપાયા | Accused arrested for assault at petrol pump

પેટ્રોલ પંપ પર મારામારી કરનાર આરોપી ઝડપાયા | Accused arrested for assault at petrol pump

4 months ago
‘ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક’, સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ | s…

‘ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક’, સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ | s…

1 year ago
જૂનાગઢ: મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા | mahadev bhar…

જૂનાગઢ: મહાદેવ ભારતી બાપુ 3 દિવસે જંગલમાંથી મળ્યા, સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા | mahadev bhar…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News