gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ | Surat Drug …

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ‘ક્રિસ્ટલ મેથ’ ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ | Surat Drug …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat SOG Raid: સુરત શહેરને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. સુરતના પુણા વિસ્તારમાં રહેણાંક વિસ્તારની આડમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની હાઈટેક લેબોરેટરી પર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પર્દાફાશ કર્યો છે.
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ,  'ક્રિસ્ટલ મેથ' ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ 2 - image

જાતે જ બનાવતા હતા ‘ક્રિસ્ટલ મેથ’

પોલીસના જણાવ્યા અનુસાર, આ લેબમાં ત્રણ શિક્ષિત યુવાનો ભેગા મળીને કેમિકલ પ્રોસેસ દ્વારા ક્રિસ્ટલ બેઝ MD ડ્રગ્સ તૈયાર કરતા હતા. આ યુવાનો પોતે જ ડ્રગ્સ બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં તેનું વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે આખેઆખી લેબોરેટરી ઝડપી પાડી હતી.  ડ્રગ્સ બનાવવા માટે વપરાતા વિવિધ કેમિકલ્સ, સાધનો, તૈયાર ડ્રગ્સનો જથ્થો અને અન્ય કાચા માલ સહિત લેબ ચલાવતા ત્રણ યુવાનોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ,  'ક્રિસ્ટલ મેથ' ડ્રગ્સ બનાવતા 3ની SOG દ્વારા ધરપકડ 3 - image

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવાનો ઓનલાઈન માધ્યમો અથવા અન્ય સ્ત્રોતો દ્વારા ડ્રગ્સ બનાવવાની રીત શીખ્યા હોવાની શંકા છે. તેઓ ક્રિસ્ટલ ફોર્મમાં ડ્રગ્સ બનાવીને યુવાધનને બરબાદ કરવાનું મોટું નેટવર્ક ચલાવી રહ્યા હતા.

તપાસનો ધમધમાટ

SOG પોલીસે લેબમાંથી તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની પણ મદદ લેવામાં આવી રહી છે. આ ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ્સ ક્યાંથી લાવવામાં આવતા હતા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ ઝેર વેચવામાં આવ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
Next Post
ભારતનું સૌથી સ્વચ્છ શહેર સુરતની દુર્દશા : સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન આસપાસ કચરાના ઢગલા શહેરની સુંદ…

ભારતનું સૌથી સ્વચ્છ શહેર સુરતની દુર્દશા : સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન આસપાસ કચરાના ઢગલા શહેરની સુંદ...

સુરેન્દ્રનગરમાં કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્ન્ટ બનતા બસોને અવરજવર માટે મંજૂરી મંગાઇ | Permission…

સુરેન્દ્રનગરમાં કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્ન્ટ બનતા બસોને અવરજવર માટે મંજૂરી મંગાઇ | Permission...

અમદાવાદમાં ગટર કામ દરમિયાન દુર્ઘટના: માટી ધસી પડતા મજૂર દટાયો, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ | …

અમદાવાદમાં ગટર કામ દરમિયાન દુર્ઘટના: માટી ધસી પડતા મજૂર દટાયો, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરસ્ત્રી સાથે 'અફેયર' હોવાની શંકા કરનાર પત્નીની પતિના હાથે હત્યા

પરસ્ત્રી સાથે 'અફેયર' હોવાની શંકા કરનાર પત્નીની પતિના હાથે હત્યા

11 months ago
આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

આણંદ, વડોદરા જિલ્લાના 1500 યુવાનોનું ગંભીરા ચોકડીએ પ્રદર્શન

11 months ago
જંબુસરના ખેડૂતે વધુ નાણાંની માંગ સાથે ધમકી આપનાર વડોદરાના બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી | Farmer f…

જંબુસરના ખેડૂતે વધુ નાણાંની માંગ સાથે ધમકી આપનાર વડોદરાના બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી | Farmer f…

10 months ago
‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…

‘અડધી રાતે અચાનક આંખો ખૂલી જાય છે…’ અમદાવાદ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવીત વ્યક્તિ હવે ક્યાં છે? | A…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News