gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PGVCL Mega Drive: પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ(PGVCL) આજે(25 ફેબ્રુઆરી, 2026) સૌરાષ્ટ્ર અને કચ્છમાં બાકી વીજ બિલની વસૂલાત માટે ‘ડિસ-કનેક્શન ડે’ જાહેર કરીને મેગા ડ્રાઈવ શરૂ કરી છે. આ મેગા ડ્રાઈવ હેઠળ PGVCL દ્વારા બે કે તેથી વધુ બિલ ભરવાના બાકી હોય તેવા ગ્રાહકોના વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ₹652 કરોડનું લેણું છે, ત્યારે બિલ ન ભરનારા સૌરાષ્ટ્ર-કચ્છના 28 લાખ જેટલાં વીજ કનેક્શન સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

બે કે તેથી વધુ બિલ ભરવાના બાકી હશે તો વીજ જોડાણ કપાશે

PGVCLના એક્ઝિક્યુટિવ એન્જિનિયરે જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કુલ ₹652.99 કરોડનું વીજ બિલ બાકી છે. આ વસૂલાત માટે તંત્ર દ્વારા 2700 જેટલી ટીમો બનાવીને મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ અંદાજે 28 લાખ જેટલા વીજ જોડાણો કાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. માત્ર રાજકોટ શહેર અને જિલ્લામાં જ ₹130.51 કરોડની માતબર રકમ બાકી હોવાનું સામે આવ્યું છે.

PGVCL અનુસાર, મોરબી જિલ્લામાં કુલ ₹54 કરોડનું વીજ બિલ બાકી છે. જેમાં મોરબી જિલ્લામાં જેમનું બિલ રૂ.1000થી વધુ હોય ભરપાઈ કરવામાં આવ્યું ન હોય તેવા કુલ 75,432 ગ્રાહકો છે. જેની સામે 20 ડિવિઝનની 210 ટીમો કાર્યરત કરવામાં આવી છે.  સૌથી વધુ બાકી લેણામાં હળવદ નગરપાલિકામાં ₹8.16 કરોડ છે. ત્યારબાદ માળિયા નગરપાલિકાના ₹92 લાખ અને ટંકારાના ₹22 લાખ બાકી છે. 

કોના કનેક્શન કપાશે?

તંત્રના જણાવ્યા મુજબ, જે ગ્રાહકોએ છેલ્લા બે બિલની ચૂકવણી કરી નથી, તેઓ કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર કાપી નાખવામાં આવશે. આ ડ્રાઈવમાં રહેણાંક, વાણિજ્યિક અને સરકારી કચેરીઓ એમ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મહાનગરપાલિકા ચૂંટણી 2026: રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી, જુઓ યાદી

PGVCLએ ગ્રાહકોને અપીલ કરી છે કે, બિલ ભરવાનું બાકી હોય તેવા ગ્રાહકો PGVCLની સત્તાવાર વેબસાઈટ કે UPI માધ્યમ થકી ઓનલાઈન બિલ ભરી શકશે. આમ, બાકી લેણાં આજની તારીખ સુધીમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો વીજ કનેક્શન કાપવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…
GUJARAT

જામનગરમાં સ્કૂલે જતા વિદ્યાર્થીને રોકી ઘડિયાળ લૂંટનાર બે શખ્સો ગણતરીની કલાકોમાં ઝડપાયા | 2 men who r…

May 30, 2026
દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…
GUJARAT

દાહોદ: સંજેલીમાં ગેસ સિલિન્ડર માટે ઘર્ષણ, બોટલ ભરેલી ટ્રક આવતા જ લોકો તૂટી પડ્યા, 2-3 મહિનાથી જનતા પ…

May 30, 2026
ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court…
GUJARAT

ગાંધીનગર: 4 વર્ષની માસૂમ પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા | gandhinagar court…

May 30, 2026
Next Post
ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder...

BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, ‘શાહી સ્નાન’ રદ, અધિકારીઓની બદલી | BSNL dire…

BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, 'શાહી સ્નાન' રદ, અધિકારીઓની બદલી | BSNL dire...

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An…

મની લોન્ડરિંગ કેસમાં અનિલ અંબાણીને મોટો ઝટકો, EDએ મુંબઈ સ્થિત આલીશાન ઘર જપ્ત કર્યું | ED Attaches An...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Video Viral: રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ, ટીવી-મોબાઈલ સ…

Video Viral: રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસના આરોપી એક્ટર તરુણને જેલમાં VIP ટ્રીટમેન્ટ, ટીવી-મોબાઈલ સ…

7 months ago
મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો

1 year ago
અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…

અમદાવાદમાં કેરબાના એક મામૂલી બૂચથી ઉકેલાઈ ગઈ મર્ડર મિસ્ટ્રી, જાણો ડિજિટલ ફૂટપ્રિન્ટ ન છોડનાર કાતિલ ક…

3 weeks ago
મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી …

મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News