gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court Order On Rat Glue Traps: રાજયભરમાં ઉંદર સહિતના પ્રાણીઓને મારવા માટે ઉત્પાદન થતા ગ્લુટ્રેપ પર સંપૂર્ણ પ્રતિબંધ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. જેમાં સરકાર તરફે સોંગદનામું કરવામાં આવ્યુ છે. સોંગદનામામાં એવી રજૂઆત કરાઇ હતી કે, તમામ જિલ્લા કલેક્ટરને સરકયુલર બહાર પાડીને મોકલી દેવામાં આવ્યો છે અને કડક અમલ કરવા આદેશ કર્યો છે. આ સિવાય પોલીસ કમિશનરને પણ તેના પર અમલ કરવા આદેશ કરવામાં આવ્યો છે. રાજયના તમામ જિલ્લામાં આ પરિપત્રનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ શિક્ષાપાત્ર ઠરશે.

ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરોને કડક આદેશ!

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, દરેક જગ્યાએથી આ પ્રોડકડના જથ્થાને સીઝ કરવો જોઇએ. સરકારે એવી રજૂઆત કરી હતી કે સ્થાનિક કોઇ પ્રોડકટનું ઉત્પાદન કરતા નથી. પરંતુ એમેઝોન અને ફલીપકાર્ટ પરથી વેપારીઓ ખરીદે છે. સરકાર તરફે એડવોકેટ જનરલે પણ સ્વીકાર્યુ હતુ કે ઘણું દુઃખદાયક હોય છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે, ‘પહેલા વૈજ્ઞાનિકો તમામ પ્રયોગો પ્રાણીઓ પર કરતા હતા પણ હવે એવો સમય રહ્યો નથી.’ 

કોર્ટે સરકારને સૂચન કર્યુ હતુ કે, ‘આ મુદ્દો ઘણો સંવેદનશીલ છે. તેને ગંભીરતાથી લેવો જોઇએ. પાક નુકશાન થતું અટકાવવા અન્ય કોઇ કામ લાગે તેવો વૈકલ્પિક ઉપાય શોધવો જોઇએ. સ્ટેટ એનિમલ મોનિટરિંગ સેલને ગંભીરતાથી નિરીક્ષણ કરવા આદેશ કર્યો છે.’

આ પણ વાંચો: ‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા

અરજદાર એડવોકેટ નિમિષ કાપડીયાએ એવી રજૂઆત કરી હતી કે, ‘ઉંદર અને અન્ય પ્રાણીઓને પકડવા માટેના ગ્લુટ્રેપ અત્યંત ક્રૂર મોત આપે છે. અન્ય રાજયોમાં તેના પર સંપૂર્ણ પ્રતિબંધ છે. ગુજરાતમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થાય છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu...

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ...

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો 'ડ્રેસ કોડ', 21 જૂને પરીક્ષા | NTA Release...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …

કચ્છમાં કરાં સાથે ધોધમાર વરસાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પણ ઝાપટાં, કેરીના પાકને નુકસાનીની ભીતિ | …

2 months ago
હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension…

હવાઈ હુમલાની સાયરન વાગે પછી શું કરવું? ગુજરાત સહિત આ રાજ્યોમાં થશે મોકડ્રીલ | india pakistan tension…

1 year ago
અમદાવાદની સાબરમતી નદીમાં વૃદ્ધ માતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | Ahmedaba…

અમદાવાદની સાબરમતી નદીમાં વૃદ્ધ માતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | Ahmedaba…

6 months ago
યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the …

યુનિ.ના સ્પોર્ટ્સ કોમ્પલેક્સનાં મેદાનો ખાનગી કંપનીના હવાલે કરવા દરખાસ્ત | Proposal to hand over the …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News