gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ankleshwar : અંકલેશ્વરના વાલીયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં પોલીસને જાણ વિના દુકાનો બારોબાર ભાડે આપનાર દુકાન માલિકો સામે ભરૂચ એસઓજીએ સપાટો બોલાવી 7 દુકાન માલિકો તથા લેબર ફોર્મ નોંધણી ન કરાવનાર મોલ સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરતા અન્ય બેદરકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ એસઓજીની ટીમે આગામી આવનાર તહેવાર અનુસંધાને સુરક્ષાના ભાગરૂપે ભાડુઆતના વેરિફિકેશન અંગે આકસ્મિક ચેકિંગ કરતા વાલીયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં સાત દુકાનોના માલિકોએ પોલીસ સ્ટેશનમાં ભાડુઆતની નોંધણી ન કરાવી બેદરકારી દાખવી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે સાત દુકાન માલિકો સામે ભાડુઆતની માહિતી નિયત ફોર્મમાં પોલીસ સ્ટેશનમાં નોંધણી નહીં કરાવી જાહેરનામાના ભંગ બદલ બીએનએસ 223 (બી) મુજબ કાર્યવાહી કરી હતી. જેમાં દિનેશકુમાર ભગવાનજી માલી, વિપુલકુમાર મૂળજીભાઈ પટેલ, તુહીના લવાનીયા, અજીતકુમાર રામદાસ યાદવ, માયાબેન યોગેશભાઈ પટેલ, રામકૃષ્ણ દોરીક (તમામ રહે-અંકલેશ્વર ગામ તા. અંકલેશ્વર, જી. ભરૂચ), સેફાલી પિન્કીબેન શાહ (રહે-રઘુવીરનગર સોસાયટી, અંકલેશ્વર) નો સમાવેશ થાય છે.

કર્મચારી નોંધણીના લેબર ફોર્મ જમા ન કરાવનાર મોલ સંચાલક વિરુદ્ધ પણ ગુનો નોંધાયો

એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ મિસ્ટર ડીઆઇવાય મોલની તપાસ કરતા માલિક રામ પ્રકાશ દુબે (રહે-અયોધ્યા નગર ,કાપોદ્રા, અંકલેશ્વર) એ મોલમાં કામ કરતાં કર્મચારીઓના નિયત મુજબના લેબર ફોર્મ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવ્યા ન હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે પ્રકાશ દુબે વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

June 23, 2026
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…
GUJARAT

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

June 23, 2026
બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…
GUJARAT

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

June 23, 2026
Next Post
ગુજરાત ટીમનું પ્રથમ કુન ખ્મેર નેશનલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન | Gujarat team’s best performanc…

ગુજરાત ટીમનું પ્રથમ કુન ખ્મેર નેશનલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન | Gujarat team's best performanc...

વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai…

વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai...

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Distr…

વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજથી જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Distr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

ગાંધીનગર: વહીવટી પ્રશ્નો મુદ્દે વકીલો અને ડિસ્ટ્રિક્ટ જજ વચ્ચે વિવાદ, 700થી વધુ વકીલોના ધરણાં યથાવત,…

2 weeks ago
ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી | The last rites of the martyred soldier we…

ધ્રાંગધ્રાના નરાળી ગામમાં શહીદ જવાનની અંતિમ યાત્રા નીકળી | The last rites of the martyred soldier we…

8 months ago
ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

4 months ago
ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go…

ગોસાળ ગામમાં રસી અપાયા બાદ બાળકોની તબિયત લથડી | Children health deteriorates after vaccination in Go…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News