gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરના પાનોલી પાસેના હાઈવે પર હિટ એન્ડ રન, ફરજ પરના ટ્રાફિક પોલીસકર્મીનું કરુણ મોત | On Duty Tr…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Hit-and-Run In Ankleshwar: અંકલેશ્વર નજીક આવેલા પાનોલી વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-48) પર ફરજ બજાવી રહેલા એક ટ્રાફિક પોલીસકર્મીનું હિટ એન્ડ રનની ગંભીર ઘટનામાં મોત નિપજ્યું છે. ફરજ પર હાજર એક જવાનનું આ રીતે અકાળે મોત થતાં તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં અને વિસ્તારના લોકોમાં ગમગીની છવાઈ ગઈ છે.

કેવી રીતે અકસ્માત સર્જાયો?

મળતી માહિતી અનુસાર, મૃતક પોલીસકર્મીની ઓળખ વિવેકસિંહ ડાભી તરીકે થઈ છે, જે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હતા. વિવેકસિંહ ડાભી NH-48 પર પાનોલી નજીક ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન અતિ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે પોલીસકર્મી વિવેકસિંહ ડાભીને માથાના ભાગે અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર બેફામ ડમ્પરનો કહેર, બાઈકને ટક્કર મારતાં એકનું મોત

ચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ

પોલીસને જાણ થતાં જ પાનોલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ટક્કર માર્યા બાદ અજાણ્યા વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાથી પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો છે. પોલીસે મૃતક પોલીસકર્મીના મૃતદેહનો કબજો મેળવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજની તપાસ

ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા માટે પાનોલી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત સર્જનાર વાહનની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
પાટીલની પ્રમુખ પદેથી વિદાય બાદ પણ મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો યથાવત | Even after CR Patils …

પાટીલની પ્રમુખ પદેથી વિદાય બાદ પણ મંત્રી મંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો યથાવત | Even after CR Patils ...

જામનગર નજીક બાલાચડી પાસે બાવળની ઝાળીમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો | The body of an uniden…

જામનગર નજીક બાલાચડી પાસે બાવળની ઝાળીમાંથી એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ મળી આવ્યો | The body of an uniden...

પાલિકાની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરોએ ગરીમા લજવી | Surat: Female corporators ruckus in the gene…

પાલિકાની સામાન્ય સભામાં મહિલા કોર્પોરેટરોએ ગરીમા લજવી | Surat: Female corporators ruckus in the gene...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શ…

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શ…

4 months ago
એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે

એસ.ઓ.જી.ના સસ્પેન્ડ ASIને આજે કોર્ટમાં રજૂ કરાશે

8 months ago
કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર, પ્રશાંત કિશોર પણ ઉતર્યા સમર્થનમાં

કામરાને મળી રાહત, આગોતરા જામીન મંજૂર, પ્રશાંત કિશોર પણ ઉતર્યા સમર્થનમાં

2 years ago
VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન…

VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News