gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત: બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત |…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત: બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch News : ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પર બેદરકારીપૂર્વક ઊભેલા એક કન્ટેનર પાછળ આઈશર ટેમ્પો ઘૂસી જતાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના આજવા રોડ ખાતે રહેતા ભવન વાલુભાઈ ભરવાડે ફરિયાદ નોંધાવી છે કે, તેમનો આઈશર ટેમ્પો ડ્રાઈવર કુલદીપસિંહ મનીસિંહ પોનીયા ચલાવતા હતા. આજે (3 ઓગસ્ટ) વહેલી સવારે 4 વાગ્યે વડોદરાથી સુરત તરફ નેશનલ હાઈવે નંબર 48 પર અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી બ્રિજ ચડતી અકસ્માતની ઘટના સર્જાઈ હતી. 

અંકલેશ્વરના વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત: બ્રિજ પર ઊભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ઘૂસતા ચાલકનું મોત 2 - image

ફરિયાદમાં જણાવાયું છે કે, બ્રિજ પર એક કન્ટેનર પાર્કિંગ લાઈટ વગર બેદરકારી દાખવીને ઊભું હતું. આ ઊભેલા કન્ટેનરની પાછળ કુલદીપસિંહનો આઈશર ટેમ્પો ઘૂસી ગયો હતો, જેના કારણે કુલદીપસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે આઈશર ટેમ્પોના કેબિનમાંથી કુલદીપસિંહનો મૃતદેહ બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

આ પણ વાંચો: મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ

આ બનાવ અંગે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદના આધારે હાઈવે ઉપર કન્ટેનર ઊભું રાખી બેદરકારી દાખવનાર કન્ટેનર ચાલક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વાલિયા ચોકડી બ્રિજ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…
GUJARAT

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

June 24, 2026
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …
GUJARAT

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

June 24, 2026
Next Post
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે |…

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં 5900થી વધુની ભરતી, ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે |...

મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit…

મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit...

પાકિસ્તાને અમેરિકાના દુશ્મન દેશ સાથે કર્યા મહત્ત્વપૂર્ણ કરાર, શહબાઝના નિર્ણયથી ટ્રમ્પ ભડકશે! | pakis…

પાકિસ્તાને અમેરિકાના દુશ્મન દેશ સાથે કર્યા મહત્ત્વપૂર્ણ કરાર, શહબાઝના નિર્ણયથી ટ્રમ્પ ભડકશે! | pakis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

ગોરવા હત્યા કેસમાં આરોપી સોહિલ રાણાની જામીન અરજી કોર્ટે ફગાવી | Court rejects bail application of ac…

3 months ago
હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા | The tradition of celebrating by tying r…

હળવદમાં નરબંકાઓના પાળિયાને રાખડી બાંધી ઉજવણી કરવાની પરંપરા | The tradition of celebrating by tying r…

11 months ago
દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison

દયાળ ગામના દંપતીને 3 મહિના કેદની સજા | Couple from Dayal village sentenced to 3 months in prison

3 weeks ago
રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…

રાજ્યના વ્યાયામ શિક્ષકોનો કસરત સાથે સુત્રોચ્ચાર કરી સરકારનો અનોખો વિરોધ | State gym teachers protest…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News