gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરની સ્કૂલમાં ગેસ સિલિન્ડર લીક થતાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી, વિદ્યાર્થીઓ સુરક્ષિત | Fire b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fire in Ankleshwar: ગુજરાતમાં આગ દઝાડતી ગરમી પડવાનું શરૂ થઇ ગયું છે, ત્યારે આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. આજે (શુક્રવારે) અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલી સરકાર સ્કૂલમાં આગ લાગી હતી. શાળામાં મધ્યાહન ભોજનની તૈયાર વખતે ગેસ લીકેજના કારણે આગ ફાટી નીકળી હતી. જોકે શિક્ષકો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓની સમયસૂચકતા અને સૂઝબૂઝના મોટી જાનહાનિ ટળી હતી. આગ ફાટી નીકળતાં શાળાના 200 જેટલા વિદ્યાર્થીને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર અંકશ્વરની સરકાર શાળા નંબર 1માં બપોરના સમયે મધ્યાહન ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ગેસ સિલિન્ડર લીક થતાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનાને પગલે શાળાના તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. જેના લીધે મોટી જાનહાનિ ટળી હતી. આગના બનાવની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં મધ્યાહન ભોજનના કર્મચારીઓ અને શાળાના શિક્ષકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. 

હાલમાં પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગરમીના કારણે લાગી હોઇ શકે છે. 

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટમાં લાગી આગ

આજે (શુક્રવારે) સવારે સુરતમાં લાગ લાગવાની ઘટના બની છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આઠમા માળે લાગેલી આગ દસમા માળ સુધી પ્રસરી હતી. અત્યાર સુધી 15થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તમામને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
વડોદરાના છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલી દસ દુકાનોની જાહેર હરાજીમાં ફરીવાર કોર્પોરેશન નિ…

વડોદરાના છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલી દસ દુકાનોની જાહેર હરાજીમાં ફરીવાર કોર્પોરેશન નિ...

સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા | surat 7 Yea…

સુરતમાં શર્મસાર કરતી ઘટનાઃ 7 વર્ષની બાળકીને નિર્વસ્ત્ર કરી નરાધમે કર્યાં શારીરિક અડપલા | surat 7 Yea...

વડોદરામાં ગોરવા-લક્ષ્મીપુરા તળાવ પાસે ઝૂંપડાનો સફાયો કરવા જતા ઘર્ષણ | Clashes occur while clearing a…

વડોદરામાં ગોરવા-લક્ષ્મીપુરા તળાવ પાસે ઝૂંપડાનો સફાયો કરવા જતા ઘર્ષણ | Clashes occur while clearing a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત | Youth dies after bike slips near Chamaradi

ચમારડી નજીક બાઈક સ્લિપ થઈ જતાં યુવકનું મોત | Youth dies after bike slips near Chamaradi

12 months ago
વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

વડોદરાના નવાપુરા કહાર મહોલ્લામાં મહિલાના ચારિત્ર્ય અંગેની ટિપ્પણીને લઈ ચાકૂબાજી: બે વ્યક્તિઓ ઈજાગ્રસ…

10 months ago
ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

ભારતીય કંપનીઓનો નફો રેકોર્ડ સ્તરે | Profits of Indian companies at record levels

3 months ago
મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News