gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકી…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવા બાબતે હથિયારો સાથે કારમાં ઘસી આવેલ ત્રણ ભાઈઓ ઉપર ટોળકી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Crime : પેપ્સી કંપનીમાં આઇસર ટેમ્પો ભાડેથી મુકવાની રીસ રાખી થયેલ ઝઘડાના સમાધાનના બહાને કારમાં હથિયારો સાથે ઘસી આવેલ ટોળકીએ ત્રણ ભાઈઓ ઉપર જીવલેણ હુમલો કરતા એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. 

મૂળ બોટાદના વતની અને હાલ અંકલેશ્વરના નવાગામ ખાતે રહેતા લાલાભાઇ દેવાભાઈ સાટીયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મે તથા મારો ભાઈ રાજુભાઈ ઉર્ફે માલાભાઈ છેલ્લા આઠ મહિનાથી પેપ્સી કંપનીમાં અમારો આઇસર ટેમ્પો ભાડેથી મૂક્યો હતો. પખવાડિયા અગાઉ પોપટભાઈ અલગોતરએ પેપ્સી કંપનીમાં અમારી ગાડી ચલાવવી નહીં તે બાબતે ઝઘડો કર્યો હતો. દરમ્યાન ગઈકાલે સાંજના સમયે અમે ત્રણ ભાઈઓ ઘરે હાજર હતા તે સમયે કારમાં પોપટભાઈ તેના ભાઈ ગુગાભાઇ અલગોતર, ગગજીભાઈ અલગોતર, મનોજભાઈ અલગોતર અને ગોપાલભાઈ અલગોતર તમામ (રહે-નવાગામ, અંકલેશ્વર) સમાધાન માટે આવી ઝઘડો કરી અચાનક કારમાંથી લાકડી, પાઇપ, કુહાડી જેવા હથિયારો કાઢી અમારી પર હુમલો કરી દીધો હતો. પોપટભાઈએ અમારા ત્રણેય ભાઈના માથામાં માથામાં કુહાડીના ઘા માર્યા હતા. અને ત્યારબાદ તમામે ભેગા મળી અમને માર માર્યો હતો. આસપાસથી લોકો મદદએ દોડી આવતા પોપટભાઈ સહિતના વ્યક્તિઓ કારમાં નાસી છૂટ્યા હતા. વધુમાં કહ્યું હતું કે, મેં તથા મારો ભાઈ માલાભાઈ પેપ્સી કંપનીમાં આઇસર ટેમ્પો ચલાવી રહ્યા હોય જે પોપટભાઈને ગમતું ન હોય તેની રેસ રાખી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે ગડખોલ દવાખાને લઈ ગયા બાદ વધુ સારવાર માટે સરદાર પટેલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં માલાભાઈ હાલ અર્થ બેભાન અવસ્થામાં સારવાર હેઠળ છે. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…
GUJARAT

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

April 4, 2026
વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…
GUJARAT

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

April 4, 2026
‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…
GUJARAT

‘અમે અધિકારીઓને હપ્તા આપીએ છીએ’, છોટા ઉદેપુરના અછાલા ગામે રેતી માફિયાઓનો આતંક, વિરોધ કરનારા ખેડૂતોને…

April 4, 2026
Next Post
અમેરિકામાં ચોંકાવનારો મામલો, ભારતીય યુવકે બાળકોનું યૌન શોષણ કરનારાને શોધીને કરી હત્યા | indian origi…

અમેરિકામાં ચોંકાવનારો મામલો, ભારતીય યુવકે બાળકોનું યૌન શોષણ કરનારાને શોધીને કરી હત્યા | indian origi...

ભરૂચમાં SBI બેંકનું એટીએમ મશીન હેક કરી ભેજાબાજો રૂ.2.09 લાખની રોકડ કાઢી ગયા | thieves withdraw cash …

ભરૂચમાં SBI બેંકનું એટીએમ મશીન હેક કરી ભેજાબાજો રૂ.2.09 લાખની રોકડ કાઢી ગયા | thieves withdraw cash ...

‘આ તો વર્ષોથી ચાલે છે, ક્યાં ઊંઘી ગયા હતા અત્યાર સુધી..’, રામલીલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનું નિવેદ…

'આ તો વર્ષોથી ચાલે છે, ક્યાં ઊંઘી ગયા હતા અત્યાર સુધી..', રામલીલા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટનું નિવેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ માટેના કો-ઓર્ડિનેટરની નિમણૂક થશે | internship coordinator will be…

યુનિ.ની દરેક ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપ માટેના કો-ઓર્ડિનેટરની નિમણૂક થશે | internship coordinator will be…

5 months ago
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા એક મહિલા ચીફ જસ્ટિસના મકાનમાંથી રૂપિયા સવા પાંચ લાખની માલમત્તાની ચ…

4 months ago
ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે જુગાર રમતા 7 ઝડપાયા, રૂ.64 હજારની મત્તા જપ્ત | 7 arrested for gambling in …

ઝઘડિયા તાલુકાના રૂંઢ ગામે જુગાર રમતા 7 ઝડપાયા, રૂ.64 હજારની મત્તા જપ્ત | 7 arrested for gambling in …

6 months ago
જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot…

જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News