gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત | A young man died after his bike slipped nea…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
સચિવાલયના ગેટ નંબર-૩ પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત | A young man died after his bike slipped nea…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બોરીજ ગામના યુવાનને અકસ્માત નડયો

સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાાયો પરંતુ શાળાના સેવકનો જીવ બચ્યો નહીં

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સચિવાલય પાસે ગેટ નંબર ત્રણ નજીક ગઈકાલે
બોરીજ ગામના યુવાનનું બાઈક સ્લીપ ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને તેને તાત્કાલિક
સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન
તેનું મોત થયું હતું. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ
કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેરમાં સર્જાયેલા વધુ એક અકસ્માતમાં બોરીજ ગામમાં રહેતા અને
ગાંધીનગરના સેક્ટર ૨૩માં આવેલી ગુરુકુળ શાળામાં સેવક તરીકે ફરજ બજાવતા યુવાનનું
મોત થયું છે. જે ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે બોરીજ ગામમાં
રહેતો યુવાન રાજુભાઈ કાંતિભાઈ પરમાર ગઈકાલે બપોરના સમયે ગાંધીનગરના છ માર્ગ ઉપર
તેનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે સમયે સચિવાલયના ગેટ નંબર ત્રણ નજીક તેનું
બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જે અકસ્માતની ઘટનામાં તેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી
અને આ અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે ઘાયલ યુવાનને સારવાર
માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને જ્યાંથી વધુ સારવાર માટે
અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચ્યો ન હતો. જે
અકસ્માતની ઘટના સંદર્ભે હાલ સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ
કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર

ફટાકડાની દુકાનો માટે સુરક્ષાના નિયમોઃચાઇનીઝ ફટાકડા અને ચીજો પર પ્રતિબંધઃરાતે 12 થી 8 જ સામાનની હેરાફ…

ફટાકડાની દુકાનો માટે સુરક્ષાના નિયમોઃચાઇનીઝ ફટાકડા અને ચીજો પર પ્રતિબંધઃરાતે 12 થી 8 જ સામાનની હેરાફ...

દેશમાં મતદારોના વેરિફિકેશનના નામે એનઆરસીનો તખ્તો : કેરળનો પ્રસ્તાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉના નજીક ગરાળ ગામે રોડ રિપેર કરવા આવેલું ડમ્પર જ ભ્રષ્ટાચારના ખાડામાં ખૂંપી ગયું! | The dumper that …

12 months ago
એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

2 years ago
ટિકિટ ખરીદવા માટે ઉત્સુક ક્રિકેટચાહકોને છેતરવા સાયબર ગઠિયા સક્રિય થયા | Cyber ​​criminals have becom…

9 months ago
ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News