gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anjar News : કચ્છના અંજારમાં છ મહિનાથી બેન્સોમાં કામ કરતાં મજૂરે રાતોરાત માલદાર થવા અને શેઠના સાત લાખ રૂપિયા પડાવી પાડવા માટે નકલી લૂંટનું તરકટ ઘડ્યું હતું. લૂંટ મામલે મજૂરે તેના શેઠને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે CCTV અને નકલી લૂંટનું કારસ્તાન ઘડનારા આરોપીની પૂછપરછ કરતાં તેણે ગોળ-ગોળ જવાબ આપતાં પોલીસને તેના પર શંકા થઈ હતી. જ્યારે સમગ્ર મામલે મિત્રએ ભાંડો ફોડતાં લૂંટ માત્ર ઉપજાવી કાઢેલો ખોટો બનાવ હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી. 

રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ

કચ્છના અંજારમાં મેઘપર કુંભારડીમાં બેન્સો ધરાવતા વીરેન્દ્ર ઊર્ફે લાલો શામજી કેશરામી શેઠે તેમના ત્યાં કામ કરતાં પ્રવિણ મેર નામના કર્મચારીને બે સેલ્ફ ચેક આપીને 10 લાખની રોકડ લાવવા માટે કહ્યું હતું. જ્યારે પ્રવિણ શેઠના બૅન્ક ખાતામાંથી રોકડ લઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે મેઘપર બોરીચી ગામના રેલવે ગરનાળા નીચે બે બાઇકસવાર હુમલો કરીને પ્રવિણ પાસેથી સાત લાખની લૂંટ કરીને જતાં રહ્યાં હોવાનું ફોનથી શેઠને જણાવ્યું હતું. લૂંટ મામલે પ્રવિણે જાણ કરતાંની સાથે શેઠ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ પછી સમગ્ર ઘટના મામલે શેઠે પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. 

ત્યારબાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે ઘટનાસ્થળની આસપાસના CCTV ચકાસ્યા અને પ્રવિણની પૂછપરછ કરતાં તે ગોળ-ગોળ જવાબ આપતાં પોલીસને તેના પર શંકા ગઈ હતી. આ બધા વચ્ચે પ્રવિણની પત્ની અને પ્રવિણના મિત્ર નાગપાલસિંહ ચુડાસમાને પોલીસ સ્ટેશનને લઈ જતાં લૂંટનો ભાંડો ફૂટ્યો હતો.

આરોપીના મિત્રએ ભાંડો ફોડ્યો

નાગપાલસિંહે જણાવ્યું હતું કે, ‘હું નોકરીએ હતો, ત્યારે પ્રવિણે મને ફોન કરીને ગરનાળા પાસે બોલાવીને નોટોના બંડલો આપ્યા હતા. જો કે, આ પૈસા શેના છે એ મને નથી ખબર. પૈસા હજુ મારી ગાડીમાં જેમ હતા તેમ પડ્યા છે અને અત્યારે સાથે છે.’ આ પછી પોલીસે નાગપાલની ગાડીમાંથી પૈસા લાવીને ગણતરી કરતાં સાત લાખ રોકડ હોવાનું સામે આવ્યું હતું. 

આ પણ વાંચો: અમેરિકામાં મૂળ મહેસાણાના પિતા-પુત્રીની હત્યા, સ્ટોરમાં ઘૂસીને પટેલ પરિવારના સભ્યો પર ફાયરિંગ

મળતી માહિતી મુજબ, પ્રવિણે લીધેલી ગોલ્ડ લોનના હપ્તા ભરવામાં ખેંચ અનુભવાતી હોવાથી તેને રાતોરાત માલદાર બનવા માટે બેન્સોના શેઠના સાત લાખ લૂંટાયા હોવાનું તરકટ રચ્યું હતું અને લૂંટનો સમગ્ર બનાવ ઉપજાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …
GUJARAT

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

March 26, 2026
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

March 26, 2026
ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…
GUJARAT

ગુજરાતમાં 200 પ્રોજેક્ટ અધૂરાં, કોઈ જવાબદારી લેવા તૈયાર નથી! પ્રજાના 22000 કરોડનું આંધણ | Gujarat CA…

March 26, 2026
Next Post
VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four …

VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four ...

‘દ્વારકાધીશ દ્વારકામાં નથી, વડતાલમાં છે’, સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં શ્રીકૃષ્ણ અંગે વિવાદિત વ…

'દ્વારકાધીશ દ્વારકામાં નથી, વડતાલમાં છે', સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં શ્રીકૃષ્ણ અંગે વિવાદિત વ...

VIDEO: ‘બાબા દિલ્હી ચાલ્યા જાય, કેશવ પ્રસાદ મૌર્ય યુપી સંભાળે’, ભાજપ ધારાસભ્યનું સ્ફોટક નિવેદન | Yog…

VIDEO: 'બાબા દિલ્હી ચાલ્યા જાય, કેશવ પ્રસાદ મૌર્ય યુપી સંભાળે', ભાજપ ધારાસભ્યનું સ્ફોટક નિવેદન | Yog...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા આરટીઓમાં 14 દિવસ બાદ આજથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ | Driving test operations…

વડોદરા આરટીઓમાં 14 દિવસ બાદ આજથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ | Driving test operations…

4 months ago
અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત | …

અમદાવાદમાં ચાંગોદર બ્રિજ નજીક બેફામ ક્રેનચાલકે રાહદારીને કચડ્યો, બાવળાના 54 વર્ષીય વ્યક્તિનું મોત | …

4 months ago
સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G…

સાધુ બની ગયેલા ગેંગસ્ટરની ધરપકડ, વાપી-સુરતમાં અપહરણ અને હત્યાના કેસોનો ગુનેગાર બંટી પાંડે ઝડપાયો | G…

12 months ago
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast in Gujar…

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 થી વધુ જિલ્લામાં એલર્ટ | Heavy rains forecast in Gujar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News