gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ | CAG Flags Rs…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CAG Report: કેગના રિપોર્ટ મુજબ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર તરફથી મળતું સહાયક અનુદાન એટલે કે ફંડ ચાર વર્ષમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુ ઘટ્યું છે. 2020-21માં કેન્દ્ર સરકાર તરફથી 27178.29 કરોડ રૂપિયા અનુદાન મળ્યું હતું, જે 2024-25માં 14127.04 કરોડ રૂપિયા નોંધાયું હતું. કેગના એનાલિસિસ પ્રમાણે ગુજરાતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન સામે ભારત સરકાર તરફથી સહાયક અનુદાન 1.68 ટકાથી ઘટીને ગત વર્ષે 2024-25માં 0.53 ટકા જ રહ્યું હતું. આમ, ફંડ-ગ્રાન્ટ ઘટતા સરકારે જુદી જુદી રીતે આવક વધારવા અને ઋણ વધારવા પર નિર્ભર રહેવું પડે છે.

GSDP સામે ગ્રાન્ટમાં મોટો ગાબડો

કેગ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાતની નાણાકીય પરિસ્થિતિના 2024-25ના અહેવાલ મુજબ રાજ્યના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનની ટકાવારીની રીતે કેન્દ્ર સરકારના સહાયક અનુદાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2020-21માં સહાયક અનુદાનની ટકાવારી 1.68 ટકા હતી, જે ઘટીને 2024-25માં 0.53 ટકા રહી હતી. 2022-23 અને 2023-24માં 1.05 ટકાની આસપાસ માત્ર થોડા સમય માટે સ્થિર રહી હતી. પરંતુ 2024-25માં પાછલા વર્ષની તુલનાએ લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો. જેના પગલે રાજ્યની પોતાની આવકના એકત્રીકરણ અને ઋણ પર નિર્ભરતા વધી છે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે

યોજનાવાર ફાળવણીમાં વધ-ઘટ

કેન્દ્ર પુરસ્કૃત યોજના માટે 8624.70 કરોડ રૂપિયાનું અનુદાન નક્કી થયું હતું, જેમાંથી 4865.8 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં 132.90 ટકાનો અને સમગ્ર શિક્ષણમાં 9.98 ટકાનો વધારો થયો છે. શહેરી કાયાકલ્પ મિશન અંતર્ગત 176.41 ટકાનો વધારો થયો છે. આરોગ્ય મિશન હેઠળ 9.47 ટકાનો અને સક્ષમ આંગણવાડી-પોષણ યોજનામાં 46.63 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.

15મા નાણા પંચ દ્વારા કરાયેલી આ પાંચ યોજના હેઠળ 5437.59 કરોડ રૂપિયાની ભલામણ સામે રાજ્યને 5233.56 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાંથી રાજ્ય સરકાર દ્વારા 4540.97 કરોડ રૂપિયા એટલે કે 86.77 ટકાનું ફંડ છૂટું કરવામાં આવ્યું હતું.

હવાની ગુણવત્તા બગડતા 59 કરોડ ઓછા મળ્યા

કેગ રિપોર્ટ મુજબ ભારત સરકાર દ્વારા નાણા પંચનું અનુદાન ઓછું ફાળવવા પાછળ જે કારણ દર્શાવ્યું છે તેમાં હવાની ગુણવત્તા બગડવાનું મુખ્ય છે. શહેરી વિકાસ-ગૃહનિર્માણે કેગ સમક્ષ રજૂ કરેલી માહિતી પ્રમાણે ડિસેમ્બર 2025માં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો હવાની ગુણવત્તા માટેના અનુદાન હેઠળ હવાની ગુણવત્તા બગડવાને કારણે 59 કરોડ રૂપિયા મેળવી શક્યા હતા. પાત્રતાની રકમ કરતા 59 કરોડ રૂપિયાની રકમ ઓછી ફાળવાઈ હતી. હવાની ગુણવત્તા માટેની કામગીરીના ફંડમાં 20.56 કરોડ પ્રાપ્ત થયા હતા. સેવા સ્તરની બેન્ચમાર્ક સિદ્ધિઓના આધારે ઘટાડેલી ગ્રાન્ટ ફાળવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks …

અમદાવાદ: શેલાની હાઈરાઈઝ બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire Breaks ...

‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…

'આ તો શરમજનક કહેવાય...', મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says...

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi…

લોકો પાયલટ્સને જમવા અને ટોઇલેટ માટે બ્રેક આપવાનો ઈનકાર, રેલવેએ કહ્યું- માંગણી સ્વીકારવી અસંભવ | Indi…

1 year ago
કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ | himmatnag…

કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ | himmatnag…

11 months ago
RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…

RBI એ 6 મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે | RBI Makes B…

1 year ago
બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

બીસીસીઆઈ અને ન્યુઝીલેન્ડ ક્રિકેટ ડેલિગેશન બીસીએ સ્ટેડિયમની મુલાકાતે | BCCI and New Zealand Cricket d…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News