gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…

G METRO NEWS by G METRO NEWS
May 2, 2026
in GUJARAT
0 0
0
અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ટુર્નામેન્ટની ફાઇનલમાં દર્શનમ ટીમ ચેમ્પિયન બની | Darshanam team becomes…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : અંડર-19 સ્વ.મામાસાહેબ ઘોરપડે ત્રિ-દિવસીય ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલો કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ અને દર્શનમ વચ્ચે થયો હતો, જેમાં દર્શનમ ટીમે 127 રનથી શાનદાર જીત મેળવી ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે, જ્યારે કમ્બાઇન્ડ  ડિસ્ટ્રિક્ટ ટીમ રનર્સ-અપ રહી છે. 

ફાઇનલ તથા સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કરાયા છે. ફાઇનલની બંને ઇનિંગ્સમાં આઠ વિકેટ ઝડપતા દર્શનમ ટીમના યુવરાજ સોલંકી પ્લેયર ઓફ ધ મેચ બન્યા છે. મોતીબાગ ક્રિકેટ ક્લબના સ્મિત રાઠવાને ટુર્નામેન્ટના બેસ્ટ બેટરનો ખિતાબ પ્રાપ્ત થયો છે. આ ટુર્નામેન્ટમાં એમણે 640 રન નોંધાવ્યા હતા, તેમાં સર્વોચ્ચ સ્કોર 246 રહ્યો છે. આ ઉપરાંત 36 વિકેટો ઝડપી તરખાટ મચાવનાર કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટના કબીર દેસાઈને બેસ્ટ બોલર અને 16 કેચ, 3 સ્મ્પીંગ અને 3 રન આઉટ કરવા બદલ ઇસ્લામ જીમખાનાના જયેન્દ્ર વ્યાસને બેસ્ટ ફિલ્ડર તરીકે સન્માનિત થયા છે. બાલભવનના આદિત્ય યાદવએ 571 રન બનાવી અને 17 વિકેટ ઝડપી ઓલરાઉન્ડર પ્રદર્શન કરતા પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત થયો છે.

યુવા પ્રતિભાઓ માટે મહત્વપૂર્ણ મંચ આ ટુર્નામેન્ટ ભારત અને બરોડા માટે રમેલા પ્રતિષ્ઠિત ઓલરાઉન્ડર સ્વ. મામાસાહેબ ઘોરપડેની સ્મૃતિમાં યોજાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે… ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ | New LPG Rules fro…

નહીંતર તમારું પણ LPG કનેક્શન બંધ થઈ જશે... ફટાફટ કરજો આ કામ, સરકાર લાવી નવો નિયમ | New LPG Rules fro...

બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we…

બંગાળમાં ફરી બબાલ! 15 બૂથ પર ફેર-મતદાનમાં ભારે હોબાળો-ઉગ્ર બોલાચાલી; TMC નેતાઓ પર ધમકીના આક્ષેપ | we...

VIDEO: AAPના બળવાખોર સાંસદ સંદીપ પાઠક ધરપકડથી બચવા પાછલા બારણેથી રવાના! | Punjab Police FIR Against …

VIDEO: AAPના બળવાખોર સાંસદ સંદીપ પાઠક ધરપકડથી બચવા પાછલા બારણેથી રવાના! | Punjab Police FIR Against ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવા પ્રોજેકટસની જાહેરાતમાં પચાસ ટકા ઘટાડો | Fifty percent reduction in advertising of new projects

10 months ago
NDAમાં નવાજૂની? કેબિનેટ મંત્રીના પક્ષે એકલા હાથે પંચાયત ચૂંટણી લડવાની જાહેરાત કરતાં ભાજપમાં ખળભળાટ |…

11 months ago
મગનરામ મહારાજની 45 મી નિર્વાણ તિથી અને ખેમીબા મહારાજની 14 મી નિર્વાણ તિથી નિમિતે વિશાળ સત્સંગ ભજન કા…

1 year ago
પંચમહાલના ધનેશ્વર ગામમાં કરુણાંતિકા સર્જાઇ, તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત | panchma…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News