gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો | India Russia friendship in spa…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
અંતરિક્ષમાં ભારત-રશિયાની મિત્રતા એક ઓર્બિટમાં બન્નેના સ્પેસ સ્ટેશનો | India Russia friendship in spa…
2
VIEWS
Share on FacebookShare on Twitter

રશિયાએ સ્પેસમાં પણ ભારત સાથે કામ કરવાની જાહેરાત કરી

એક જ ઓર્બિટમાં બન્ને દેશોના સ્પેસ સ્ટેશનો ભ્રમણ કરશે તો સાથે મળી સંશોધન કરી મદદરૂપ થઇ શકશે

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની સફર વર્ષ ૨૦૩૦-૩૧ સુધીમાં ખતમ થવા જઇ રહી છે. જે બાદ રશિયા અને ભારત ભવિષ્યના પોતાના અંતરિક્ષ સ્ટેશનોંને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરશે. 

એટલે કે જળ, જમીન, આકાશ અને હવે અંતરિક્ષમાં પણ ભારત અને રશિયાની મિત્રતા જોવા મળશે. 

એક જ ઓર્બિટ ક્ષેત્રમાં ભારત અને રશિયા બન્નેના અંતરિક્ષ સ્ટેશનો સંચાલિત કરવાની જાહેરાત રશિયાની અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દમિત્રી બકાનોવે દિલ્હીની મુલાકાત દરમિયાન કરી હતી. તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. બન્ને સ્ટેશનો ૫૧.૬ ડિગ્રી ઝૂકાવ વાળી કક્ષા કે ઓર્બિટમાં ચક્કર લગાવશે. આ એ જ ક્ષેત્ર કે ઓર્બિટ છે કે જ્યાં આઇએસએસ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ફરે છે. બન્ને દેશોના અંતરિક્ષ સ્ટેશનોને એક જ ઓર્બિટમાં સ્થાપિત કરવાથી એક મોટો ફાયદો એ થશે કે બન્ને દેશોના અંતરિક્ષ યાત્રી સરળતાથી એકબીજાના સ્ટેશનો પર આવ જા કરી શકશે. સાથે મળીને વૈજ્ઞાાનિક પ્રયોગો કરી શકશે. એટલુ જ નહીં ઇમર્જન્સીની સ્થિતિમાં પણ એકબીજાને મદદરૂપ થશે. રશિયન સ્પેસ સેંટર એનર્જિયા દ્વારા આ સ્ટેશન વિકસિત કરાશે. જે ૨૦૨૮માં લોંચ કરવામાં આવી શકે છે જ્યારે ભારતનું બીએએસ ઇસરો દ્વારા વર્ષ ૨૦૩૫ સુધી પૂર્ણ કરવાની શક્યતા છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application o…

વેલકમ રિયલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોનના ડાયરેક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application o...

એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી | An employee’s open letter reveals IndiGo’s in…

એક કર્મચારીના ખુલ્લા પત્રએ ઈન્ડિગોની આંતરિક પોલ ખોલી | An employee's open letter reveals IndiGo's in...

એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n…

એરપોર્ટ સર્કલ પાસે નશેબાજ કાર ચાલકે બે વાહન ચાલકને ટક્કર મારી | Drunk car driver hits two vehicles n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા | BJP leader’…

બિહારના સમસ્તીપુરમાં ભાજપ નેતાની હત્યા બાદ હિંસા, ટોળાએ આરોપીઓના ઘર-દુકાન ફૂંકી માર્યા | BJP leader’…

3 months ago
‘એક હાથે તાળી ન વાગે…’ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના આરોપી ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપ્યા | supre…

‘એક હાથે તાળી ન વાગે…’ સુપ્રીમ કોર્ટે દુષ્કર્મના આરોપી ઈન્ફ્લૂએન્સરને વચગાળાના જામીન આપ્યા | supre…

10 months ago
મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India’s eco…

મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India’s eco…

3 weeks ago
દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા કહ્યું નથી : મોદી

દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન સિંદૂર રોકવા કહ્યું નથી : મોદી

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News