gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in INDIA
0 0
0
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૧

ભારતનાં ૪૦ ટકા જિલ્લાઓમાં કોઇ પણ સરકારી એર ક્વોલિટી
મોનિટરિંગ સ્ટેશન નથી તેમ મંગળવારે જારી કરવામાં આવેલા એક સ્ટડીમાં જણાવવામાં
આવ્યું છે. જેના કારણે લાખો લોકો  પાસે હવા
અંગે વિશ્વાસપાત્ર અને રિયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ નથી.

‘એર
ક્વાલિટી ડેટા એસેસિબિલિટી ઇન ઇન્ડિયા ઃ ડિસ્ટ્રિબ્યુશન
,ગેપ્સ એન્ડ
નેટવર્ક કોરરિલેશન
‘ નામના આ
સ્ટડીને એરવોઇસ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

આ એક વૈશ્વિક કંપની છે જે હવાની ગુણવત્તાની સમીક્ષા અને
સંચાલન માટે ઉકેલ વિકસિત કરે છે. આ સ્ટડી કરવા માટે રિપોેર્ટનાં લેખકોએ ૨૦૨૫
સુધીના સત્તાવાર ડેટાસેટનો ઉપયોગ કરીને ભારતની ત્રણ મુખ્ય સમીક્ષા પ્રણાલીઓનાં
વિસ્તાર અને દેખાવનું વિશ્લેષણ કર્યુ હતું.

જેમાં નેશનલ એર મોનિટરિંગ પ્રોગ્રામ (એનએએમપી), કન્ટીન્યૂઅસ
એમ્બિઅન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ (સીએએક્યુએમ) નેટવર્ક અને સિસ્ટમ ઓફ એર ક્વોલિટી
એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (એસએએફએઆર)નો સમાવેશ થાય છે.

સ્ટડીમાં જાણવા મળ્યું છે કે દિલ્હી, મુંબઇ અને બેંગાલુરુ
જેવા શહેરી કેન્દ્રોમાં સમીક્ષાની સઘન વ્યવસ્થા છે જ્યારે અનેક મધ્યમ આકારના શહેરો
અને લાખોેની વસ્તી ધરાવતા મોટા જિલ્લાઓમાં ફક્ત એક કે બે જ સ્ટેશન છે અથવા એક પણ નથી.

અનેક વધુ વસ્તીવાળા જિલ્લાઓ જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને
આંધ્ર પ્રદેશનાં જિલ્લાઓ સામેલ છે જ્યાં યોગ્ય રીતે સમીક્ષા થતી નથી અથવા રિયલ
ટાઇમ સમીક્ષા નેટવર્કથી સંપૂર્ણ રીતે બહાર છે.

સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સ્ટેશન ઉપલબ્ધ છે ત્યાં
પણ તેમની વિશ્વસનીયતા સામે પ્રશ્રો ઉઠાવવામાં આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…

હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક 'સંસ્કૃત કક્ષ'નું નિર્માણ થશે | A modern 'Sanskrit room' will be bui...

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to…

ગુજરાતમાં જૂન સુધી હીટવેવનું પ્રમાણ વધારે રહેશે,માવઠાંનું પ્રમાણ પણ વધશે | Heatwave will continue to...

‘તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ’ | “Are you going to give me the money or not or…

'તારે રૂપીયા આપવાના છે કે નહીં, નહીતર તને ઉપાડી જઇશ' | "Are you going to give me the money or not or...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થી ધો.૧૨ની પરીક્ષા આપશે | blind student from as…

5 months ago
નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

7 months ago
અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…

અશાંતધારા હેઠળ નોંધાયેલા ગુનામાં વેચનાર અને ખરીદનારની અટકાયત | Detention of seller and buyer in a cr…

3 months ago
ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

ધોરાજીના જૂનાગઢ રોડ પર રસ્તા રોકો આંદોલન : ચક્કાજામથી વાહનોના થપ્પા | Road blockade movement on Dhor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News