gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in INDIA
0 0
0
અંતિમ શ્વાસ સુધી જેલ…, મધ્યપ્રદેશમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં મહંત સહિત 5 દોષિત, કોર્ટે સંભળાવી સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh Rewa Raj Niwas Gangrape Case : મધ્યપ્રદેશના રીવા જિલ્લાની વિશેષ અદાલતે રાજનિવાસ ગેંગરેપ કેસમાં મહત્વનો નિર્ણય સંભળાવતા મુખ્ય આરોપી મહંત સીતારામ દાસ ઉર્ફે સમર્થ ત્રિપાઠી સહિત પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ન્યાયાધીશ પદ્મા જાટવની કોર્ટે આ પાંચેય આરોપીઓને તેમના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે અને દરેક દોષિત પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

આ ચકચારી ઘટના 28 માર્ચ-2022ના રોજ બની હતી. ભાગવત કથાના આયોજન માટે રીવા આવેલા મહંત સીતારામ દાસે એક સગીરાને કામના બહાને સર્કિટ હાઉસના રૂમમાં બોલાવી હતી. ત્યાં સગીરાને બળજબરીથી દારૂ પીવડાવી મહંત અને તેના સાથીઓએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિતાએ હિંમત બતાવી ચાલતી કારમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો અને પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો : ટ્રમ્પના આદેશ બાદ ભારતમાં અમેરિકન એમ્બેસી ત્રણ દિવસ બંધ

પાંચ દોષિત, ચાર નિર્દોષ

કોર્ટે આ મામલે મહંત સીતારામ દાસ, વિનોદ પાંડે, ધીરેન્દ્ર મિશ્રા, અંશુલ મિશ્રા અને મોનુ પ્યાસીને કડક સજા સંભળાવી છે. જ્યારે પુરાવાઓના અભાવે સંજય ત્રિપાઠી, રવિશંકર શુક્લા, જાનવી દુબે અને તૌસીદ અંસારી એમ ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે.

22 સાક્ષીઓના નિવેદન લેવાયા

પોલીસે આ કેસમાં 22 સાક્ષીઓના નિવેદન અને 140 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ડીએનએ રિપોર્ટ, સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સ જેવા ટેકનિકલ પુરાવાઓને આધારે કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. સરકારી પરિસરમાં એક કથિત ધર્મગુરુ દ્વારા આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધના ચુકાદાએ સમાજમાં કડક સંદેશ આપ્યો છે.

આ પણ વાંચો : હવે એરલાઈન્સોની મનમાની નહીં ચાલે ! સરકારે બે નવી એરલાઈન્સને આપી મંજૂરી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

Next Post
VIDEO: ‘ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ થઈ જાય છે…’, પાડોશી દેશમાં હિંસા મુદ્દે …

VIDEO: 'ગાઝા મુદ્દે કેન્ડલ માર્ચ, બાંગ્લાદેશ વખતે મોં બંધ થઈ જાય છે...', પાડોશી દેશમાં હિંસા મુદ્દે ...

હારીજ નગરના ૨૧ મુદ્દાઓ સાથે જાગૃત યુવાનો મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા

S G હાઇવે પર રોંગ સાઇડ અને રોંગ પાર્કિગના એક હજારથી વધુ કેસ નોંધ્યા | ahmedabad traffic police booke…

S G હાઇવે પર રોંગ સાઇડ અને રોંગ પાર્કિગના એક હજારથી વધુ કેસ નોંધ્યા | ahmedabad traffic police booke...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર કાચ ભરેલી ટ્રક પલટી મારતા ૧૦ કિ.મી. ટ્રાફિકજામમાં લોકો ફસાયા | 10 …

3 months ago
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

1 month ago
ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ કાયદેસર કરાવવા ત્રણ વર્ષ દરમિયાન 3975 અરજી | 3975 applications received i…

10 months ago
પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News