gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in INDIA
0 0
0
અંતિમ સમયે એરસ્પેસ બંધ થતા ભારતીય ફ્લાઇટો અટવાઇ | Indian flights stranded as airspace closes at last…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઇન્ડિગોની બે ફ્લાઇટે યુ-ટર્ન લેવા પડયા

– લંડનથી મુંબઇ આવતી ફ્લાઇટનું કૈરોમાં લેન્ડિંગ, દિલ્હીથી માન્ચેસ્ટરની ફ્લાઇટ સાત કલાકે પાછી વાળવી પડી

નવી દિલ્હી : મુંબઇથી લંડન વચ્ચે ચાલતી ઇન્ડિગોની ફ્લાઇટને ઈજિપ્તના કૈરોમાં ડાયવર્ટ કરવી પડી હતી. જેને પગલે ૩૦૦ મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર જ અટવાયેલા રહ્યા હતા. ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે કેટલાક વિસ્તારોમાં એરસ્પેસ ગમે ત્યારે બંધ કરી દેવાય છે જેથી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી રહી છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર લંડનના હીથ્રો એરપોર્ટ પર ૯.૩૩ કલાકે ફ્લાઇટે ઉડાન ભરી હતી, ફ્લાઇટ ભારત આવવા રવાના થઇ હતી જોકે વચ્ચે રેડ સી પર રૂટ બદલી નાખ્યો હતો, અને કૈરો પહોંચી ગઇ હતી. ફ્લાઇટ પાથ ડેટા મુજબ યુરોપ ફરતે ફ્લાઇટે ટ્રાવેલિંગ કર્યું હતું, રેડ સી પર યુટર્ન મારવામાં આવ્યો હતો પછી ઇજિપ્તના કૈરોમાં લેન્ડિંગ કરાયું હતું જ્યાં આશરે આઠ કલાક સુધી ફ્લાઇટ પડી રહી હતી. 

એવી જ રીતે દિલ્હીથી માન્ચેસ્ટર જઇ રહેલી ઇન્ડિગોની વધુ એક ફ્લાઇટે સાત કલાકની ઉડાન બાદ પરત ફરવુ પડયું હતું. નોર્સ એરલાઇન્સ દ્વારા સંચાલિત ઇન્ડિગોની ફ્લાઇટ ૬ઇ૩૩એ ઇથિયોપિયા અને ઇરિટ્રિયાની સરહદ પાસેથી યુટર્ન લીધો હતો અને દિલ્હી પરત ફરી હતી. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને પગલે અંતિમ સમયે જ એરસ્પેસ બંધ કરી દેવાતા હવામાં જ ફ્લાઇટોએ પરત ફરવુ પડી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …
INDIA

April 24, 2026
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

નેતન્યાહૂને કેન્સર ! પહેલીવાર હેલ્થ રિપોર્ટ જાહેર કર્યો , ડૉક્ટરોએ કહ્યું, ‘તેમની પાસે બે વિકલ્પ હતા…

Next Post
સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr...

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against ...

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં આરોપીને પાસા | Accused detained in case of woman’s nak…

8 months ago
ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

5 months ago
ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના: પુલ પર 2 બસ વચ્ચે ટક્કર, એકનું મોત, 35ને ઈજા, 23ની હાલત ગંભીર | up maj…

વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણીથી કંટાળી યુવાનનો ગળે પતરી મારી આત્મહત્યાનો પ્રયાસ | Tired of collectin…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News