gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in INDIA
0 0
0
અંતે વિજયનો ‘વિજય’: તમિલનાડુમાં આજે શપથ | Finally vijay ‘victory’: Oath taking in Tamil Nadu today
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાંચ નાના પક્ષોની કાખઘોડીએ ટીવીકેનો ‘રથ’ ચાલ્યો: આગળ કપરાં ચઢાણના સંકેત

– વીસીકે અને આઈયુએમએલના બે-બે ધારાસભ્યોના સમર્થન સાથે થલાપતિ વિજય 120 ધારાસભ્યોના ટેકાથી બહુમતે પહોંચ્યો

– કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોનો વિજયને શરૂઆતથી જ ટેકો

ચેન્નઈ : તમિલનાડુમાં અંતે શનિવારે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સરકારની રચના અંગેની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાંચ રાજ્યોની ચૂંટણીના ભાગરૂપે સોમવારે પરિણામો જાહેર થતા તમિલનાડુમાં નવી સરકારની રચના માટે પોલિટિકલ ડ્રામા શરૂ થયો હતો, જેનો શનિવારે ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલના વિજયના તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે)ને બિનશરતી સમર્થન સાથે અંત આવ્યો છે. હવે વિજય રવિવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. વિજયે નાના પક્ષોના સહારે સરકાર બનાવવા માટે જરૂરી સમર્થન મેળવવામાં વિજય મેળવ્યો છે, પરંતુ છેલ્લા એક સપ્તાહનો રાજકીય ડ્રામા વિજય માટે આગામી ચઢાણ કપરા રહેશે તેવા સંકેત આપે છે.

તમિલનાડુમાં બે વર્ષ જૂની ટીવીકેએ પહેલી વખત ચૂંટણી લડતા ૧૦૮ બેઠકો જીતીને ઈતિહાસ રચનારા થલાપતિ વિજય માટે સરકાર રચવા ૨૩૪ સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના પાંચ અને ડાબેરીઓના ચાર ધારાસભ્યોના સમર્થન છતાં ૧૧૮ ધારાસભ્યોનું સમર્થન મેળવવું મુશ્કેલ બની ગયું હતું. જોકે, ટીવીકેને શનિવારે સમર્થન આપનારા વીસીકે અને આઈએમયુએલ પાસે ૨-૨ ધારાસભ્યો છે. આ સાથે વિજયને ૧૨૦ સભ્યોનું સમર્થન મળી ગયું છે. વિજયે શનિવારે સાંજે તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની મુલાકાત લઈને તેમને ૧૨૦ ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપતા રવિવારે વિજયના શપથગ્રહણનો રસ્તો સાફ થઈ ગયો હતો.

વિજય હવે રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે મુખ્યમંત્રીપદના શપથ લેશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચેન્નઈમાં વિજયના શપથગ્રહણ સમારંભમાં સામેલ થશે. સૂત્રો મુજબ વિજય શપથગ્રહણનો સમય બદલવા માગતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે ૧૦.૦૦ વાગ્યાના સમયને શુભ મુહૂર્ત ગણાવ્યું હતું.

આ પહેલા છેલ્લા ત્રણ દિવસમાં વિજયે ત્રણ વખત રાજ્યપાલ અર્લેકરની મુલાકાત લઈને સરકાર બનાવવા માટેનો દાવો ક્યો હતો, પરંતુ તેઓ રાજ્યપાલને બહુમત માટે જરૂરી ૧૧૮ ધારાસભ્યોનું સમર્થન બતાવી શક્યા નહોતા. 

ડીએમકેના સાથી પક્ષો વીસીકે અને આઈએમયુએલે શુક્રવારે ટીવીકેને સમર્થન આપ્યા પછી યુ-ટર્ન લીધો હતો. વીસીકેએ ટીવીકેને સમર્થન માટે નાયબ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી જ્યારે આઈયુએમએલે ડીએમકેનો સાથ આપવા માટે ટીવીકેને સમર્થનનો ઈનકાર કર્યો હતો. જોકે, અંતે શનિવારે આ બંને પક્ષોએ ફરી તેમનું વલણ બદલ્યું હતું અને ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…
INDIA

પાકિસ્તાનની બોલતી બંધ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કાશ્મીર મુદ્દે આપ્યો જડબાતોડ જવાબ | India Slams Paki…

June 24, 2026
Next Post
માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha…

માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યાના સંશોધન થયા છે : રાજ્યપાલ | Research has shown tha...

ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because…

ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ કામ કર્યું હોવાથી પાણી આપવાનું થતું નથી | Water is not being provided because...

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત | Today Gold and Si…

ચાંદીના ભાવમાં રૂ.20,000 તો સોનાના ભાવમાં રૂ.5,000ની ઉથલપાથલ, જાણો લેટેસ્ટ કિંમત | Today Gold and Si…

5 months ago
ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર ‘એમ્બરગ્રીસ’ સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ | Gir…

ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર ‘એમ્બરગ્રીસ’ સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ | Gir…

6 months ago
જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

11 months ago
વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident …

વરસાડા પાસે બે બાઇક અથડાઇ પોર દર્શન કરીને પરત ફરતી મહિલાનું અકસ્માતમાં કરૃણ મોત | two bike accident …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News