gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ચાચર ચોક ખાતે માતૃશક્તિ પોષણ કીટ અને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

સરકાર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના દાંતા, હડાદ અને અમીરગઢ તાલુકાની સગર્ભા માતાઓ અને નવજાત દીકરીઓના આરોગ્યની જાળવણી માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ પ્રસંગે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ તાલુકાની બહેનો અને માતાઓને કીટનું વિતરણ કરીને આ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, દર મહિને કલેકટર કચેરી ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્યને લઈને નિયમિત બેઠક યોજાય છે જેમાં આ વિસ્તારની બહેનો અને માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે માટે નવતર અભિગમ અપનાવીને પોષણ કીટો તૈયાર કરાઈ છે. તેમણે જણાવ્યું કે, માતૃશક્તિ સર્વ જીવનનો આધાર છે તેના મંત્ર સાથે સગર્ભા માતાઓને પોષક તત્વોથી ભરપૂર ‘માતૃશક્તિ પોષણ કીટ’ અને નવજાત દીકરીઓને ‘શ્રી શક્તિ વધામણા કીટ’ તૈયાર કરાઈ છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સગર્ભા માતાઓને પોષણ પૂરું પાડી તંદુરસ્ત બાળકનો જન્મ સુનિશ્ચિત કરવાનો અને નવજાત દીકરીઓના આરોગ્યની કાળજી રાખવાનો છે.

કલેકટરએ જણાવ્યું કે, આગામી ૧ એપ્રિલ ૨૦૨૬ થી લઈને ૩૧ માર્ચ ૨૦૨૭ સુધી આદિજાતિ તાલુકાઓમાં ૧૨ હજાર સગર્ભા બહેનોને માતૃશક્તિ પોષણ કીટ અને ૬ હજાર બહેનોને શ્રી શક્તિ વધામણા કીટ અર્પણ કરાશે તે સુનિચ્ચિત કરાયું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કુલ ૧૮,૦૦૦ કીટ તૈયાર કરાશે જે આરોગ્ય વિભાગ દ્વારા વિતરણ કરાશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેએ જણાવ્યું કે, દરેક વ્યક્તિને યોગ્ય પોષણ મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આવનાર પેઢી મજબૂત બને અને સશક્ત રાષ્ટ્ર બને તથા કુપોષણ અટકાવવા સહિયારા પ્રયત્નો કરીએ તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, માતૃશક્તિ પોષણ કીટમાં ઘઉંનો લોટ, શેકેલા ચણા, ગોળ, મગ, ઘી અને પ્રોટીન પાવડર જેવી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ થાય છે, જ્યારે શ્રી શક્તિ વધામણા કીટમાં નવજાત બાળકી માટે કપડાં, મોજાં, ટોપી, મચ્છરદાની, ગોદડી અને બેબી બાસ્કેટ જેવી ૧૫ થી વધુ જીવનજરૂરી ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આ તમામ કીટનું વિતરણ બનાસકાંઠા જિલ્લાના દાંતા, અમીરગઢ અને હડાદ તાલુકા આરોગ્ય અધિકારીઓ મારફતે કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉઠાવવામાં આવશે.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અંબાજી વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી સહિત બહોળી સંખ્યામાં આદિજાતિ સમાજની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…
GUJARAT

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

March 11, 2026
ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…
GUJARAT

ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…

March 11, 2026
મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે
GUJARAT

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

March 11, 2026
Next Post
લોકસભા સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવાયો, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાનની પ્રક્રિય…

લોકસભા સ્પીકર વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી ફગાવાયો, વિપક્ષના હોબાળા વચ્ચે મતદાનની પ્રક્રિય...

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M…

‘મધ્ય-પૂર્વમાં સંકટ મુદ્દે કોંગ્રેસનું રાજકારણ, અફવાઓ ફેલાવી રહી છે’ કેરળમાં PM મોદીના પ્રહાર | PM M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ…

અંકલેશ્વરના એપલ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ભરૂચ એસઓજીનો સપાટો : 7 દુકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદ…

7 months ago
નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ | charg…

નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં EDની કાર્યવાહી, રાહુલ-સોનિયા ગાંધી વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ | charg…

11 months ago
વોટર અધિકાર યાત્રા: મખાના ખેડૂતોની સમસ્યા જાણવા તળાવમાં ઉતર્યા રાહુલ ગાંધી, જુઓ તસવીરો | voter adhik…

વોટર અધિકાર યાત્રા: મખાના ખેડૂતોની સમસ્યા જાણવા તળાવમાં ઉતર્યા રાહુલ ગાંધી, જુઓ તસવીરો | voter adhik…

7 months ago
ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export…

ટેરિફથી અમેરિકામાં એન્જિનિયરિંગ નિકાસને 8 અબજ ડોલરનો ફટકો પડશે | Tariffs will hit engineering export…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News