gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
અંબાજી: ભાદરવી પૂનમ મહા મેળાની તડામાર તૈયારીઓ, 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનશે | Ambaji Bhadarvi …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bhadarvi Poonam 2025: જગતજનની મા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહા મેળાની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભાદરવી પૂનમ મહામેળો 2025નો પ્રારંભ 1 સપ્ટેમ્બરથી થશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે 30 લાખથી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવાનો અંદાજ છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમના મેળામાં આવતા માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન સુરક્ષા જાળવવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. મેળાના સમગ્ર વિસ્તારમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવશે.

750 કારીગરો 2.50 કિલો પ્રસાદ બનાવશે

આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. આ માટે 90,000 કિલો કરકરો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો એલચીનો ઉપયોગ થશે. આ પ્રસાદને 30 લાખથી વધુ પેકેટ્સમાં વિતરણ કરવાનું આયોજન છે. આ ભગીરથ કાર્ય માટે 750 થી વધુ કારીગરો રાત-દિવસ કાર્યરત રહેશે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે દરેક ભક્ત સુધી સરળતાથી અને સ્વચ્છતાથી પ્રસાદ પહોંચાડવામાં આવશે. મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

માઇભક્તો માટે સુવિધા

મંદિર ટ્રસ્ટ દ્વારા માઇભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય પ્રસાદ વિતરણ વ્યવસ્થા સાથે દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ પણ સુચારુ રીતે ચાલે તે માટે તંત્ર અને ટ્રસ્ટ સંયુક્તપણે કામ કરી રહ્યા છે. આ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મેળામાં આવશે તેવો અંદાજ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દ્વારકામાં જામ્યો હોળીનો માહોલ: કાનાની ભક્તિમાં વિદેશીઓ ઘેલા થયા, ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ…
GUJARAT

March 2, 2026
સીએ ફાઈનલનું પરિણામ જાહેર, પહેલી વખત વડોદરાના પાંચ વિદ્યાર્થીઓ દેશના ટોપ-50માં | CA final results de…

એક બે નહીં પણ 20મી વખત પરીક્ષા આપી અને સીએની ડિગ્રી મેળવી | Vadodara : vandana ahuja cleared ca fina…

Next Post
પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats …

પતિ સાથે આડા સંબંધની આશંકાએ પત્નીએ મહિલાને લાકડી વડે ફટકારી, ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife beats ...

અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha…

મહારાષ્ટ્ર : ગઢચિરોલીમાં પોલીસ સાથેની અથડામણમાં ચાર માઓવાદી ઠાર, મોટી માત્રામાં દારૂગોળો જપ્ત | Maha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એન્ટાર્કટિકનો પીગળતો બરફ કાર્બન બોમ્બને જીવંત કરી શકે | Melting Antarctic ice could bring carbon bom…

5 months ago
સેન્સેક્સ 449 પોઈન્ટનો ઘટાડો પચાવી અંતે રિકવર : 84 પોઈન્ટ વધીને 84563 | Sensex recovers after digest…

4 months ago
જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

3 weeks ago
ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News