gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી માં અંબાના આંગણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
અંબાજી માં અંબાના આંગણે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજી, સંજીવ રાજપૂત: ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અંબાજી પહોંચ્યા અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. તંત્ર, પોલીસ અને સફાઈ કર્મીઓની કામગીરીને બિરદાવી.

ભાદરવી પૂનમનો મેળો ખીલી રહ્યો છે ત્યારે માં અંબાના આંગણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. દર્શન પહેલા તેઓ વિના મૂલ્યે નિરંતર ચાલતા ભોજન પ્રસાદના સિદ્ધ હેમ સેવા કેમ્પ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય ચૂંદડી ઓઢાડી સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ પોલીસ બેન્ડ સાથે તેઓ પગપાળા પોલીસ મુખ્ય કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા જ્યાં જિલ્લા એસપી દ્વારા તમામ વ્યવસ્થા અને સુરક્ષાની માહિતી આપતા સીસીટીવી સર્વેલન્સની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

હર્ષ સંઘવીએ અંબાજીમાં વિવિધ સેવાકેમ્પની મુલાકાત લઈ સરકાર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. એ.આઇ ટેક્નોલોજીના સમન્વયથી અસામાજિક પ્રવૃતિઓ પર બાઝ નજર અને મેળામાં દરેક યાત્રિક ભય વિના હરિ ફરી શકે અને નિર્ભય બની દર્શન કરી શકે એ વ્યવસ્થાને બિરદાવી રાજ્ય સરકારે માઈ ભક્તો માટે કરેલી વ્યવસ્થાઓ અને આયોજન અંગે જણાવ્યું હતું.

મંદિરના શક્તિદ્વાર પાસે જિલ્લા કલેક્ટર, મંદિર ના વહીવટદાર અને દાંતાના એસડીએમ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા. અને ત્યારબાદ હર્ષ સંઘવીએ રાજ્યસભાના સાંસદ મયંક નાયકની સાથે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ભાદરવી પૂનમ મેળો નિર્વિધ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી.

હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટીતંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા યાત્રિકોની સુવિધાઓ માટે કરવામાં આવેલ વ્યવસ્થાઓને બિરદાવી ટીમ બનાસ અને સેવા કૅમ્પોના આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

Next Post
ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow…

ઈથેનોલનું અમર્યાદિત ઉત્પાદન કરવા ખાંડ મિલો તથા ડિસ્ટિલરીઓને છૂટ | Sugar mills and distilleries allow...

આણંદના લોટેશ્વર તળાવમાં 120 મૂર્તિઓ વિસર્જીત કરાઈ | 120 idols immersed in Loteshwar Lake in Anand

ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte…

ભારત પર ઉંચા ટેરિફ બાદ રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું | Russia increases discount on crude afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1800 કરોડના જમીન કૌભાંડ મામલે અજિત પવારના પુત્ર પાર્થને મોટી રાહત, તપાસ કમિટીએ આપી ક્લીનચીટ | Pune L…

3 months ago
શેરબજારનો રૅકોર્ડ ઉછાળો ધોવાયો, સેન્સેક્સમાં 1300 પોઇન્ટનું ગાબડું, લાર્જકેપમાં મોટાપાયે પ્રોફિટ બુક…

1 year ago
રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak…

5 months ago
ગોલ્ડ, સિલ્વર ETF વેલ્યુએશન માટે સ્થાનિક ભાવને ધ્યાનમાં લેવા ફંડોને સેબીનો નિર્દેશ | SEBI directs fu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News