gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in GUJARAT
0 0
0
અંબાજી વન વિભાગની મોટી કાર્યવાહી,ગાડી તથા ખેરના લાકડા મુદ્દા માલ કિંમત ₹4,10,000
0
VIEWS
Share on FacebookShare on Twitter

અંબાજી થી વિરમપુર રોડ પરથી લાખોની કિંમતના ખેરના લાકડા ભરેલી પીકઅપ ગાડી ઝડપાઈ

2 આરોપીઓની ધરપકડ

બનાસકાંઠા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર વૃક્ષ છેદન અને પરિવહન સામે લાલ આંખ કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ અંબાજી ઉત્તર રેન્જની ટીમે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી હતી.

જેમાં ગત રાત્રિએ અંબાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસરની સૂચનાથી વનરક્ષકોની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન અંબાજી-વિરમપુર રોડ પર સિંબલપાણી નજીક એક શંકાસ્પદ પીકઅપ ગાડી (નંબર: GJ 20 U 3686) ને અટકાવવાનો પ્રયાસ કરતા તે નાસી છૂટી હતી. વન વિભાગની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી દાંતા-હડાદ રોડ પર ગાડીને આંતરી લીધી હતી.

ગાડીની તલાશી લેતા તેમાંથી અંદાજે 2500 કિલો લીલા ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઈવર પાસે કોઈ પણ પ્રકારની પાસ-પરમિટ કે કાગળો મળી આવ્યા ન હતા. વન વિભાગે આ બાબતે:

1. શાહરૂખખાન જહાંગીખાન પઠાન (રહે. હડાદ)

2. શેહજાદખાન જાકીરખાન પઠાન (રહે. હડાદ)

ની ધરપકડ કરી છે.
આ મામલે ભારતીય વન અધિનિયમ 1927 ની કલમ 41(2)બી મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં વનરક્ષક  બી.જે. ચૌધરી, પી.બી. સોલંકી, એમ.એચ. રાજપૂત, વી.એ. ચૌધરી, સી.એમ. પરમાર અને બી.ડી. ગોહિલ જોડાયા હતા.

રિપોટર પ્રહલાદ પુજારી અંબાજી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો
GUJARAT

February 14, 2026
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

Next Post
भारतीय खेल एवं शिक्षा परिषद की 25वीं राष्ट्रीय प्रतियोगिता का भव्य समापन

પાટણના હારીજમાં અકસ્માત: એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત, અનેકને ઈજા | Patan News H…

પાટણના હારીજમાં અકસ્માત: એક્ટિવા ચાલકને બચાવવા જતાં બસ પલટી, 2 લોકોના મોત, અનેકને ઈજા | Patan News H...

તાલાલાના રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો, વન વિભાગે અડધા કલાકમાં નરભક્ષીને પાંજર…

તાલાલાના રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો, વન વિભાગે અડધા કલાકમાં નરભક્ષીને પાંજર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડબલ્યુ.પી.એલ. મેચના ટિકિટ વિતરણના સ્થળમાં ફેરફારને લઈને વિવાદ | Controversy over change in ticket di…

2 weeks ago
ઈન્સ્ટા ‘ક્વિન’ રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા | Haryana: Ins…

10 months ago
ચાંદી ફરી ગબડી, એકઝાટકે 18000 રૂપિયા સુધીનો કડાકો, સોનું પણ 1000થી વધુ તૂટ્યું | Silver plunged agai…

2 months ago
પાદરા અને આસોજમાં જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા | 8 gamblers caught gambling in Padra and Asoj

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News