gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udaipur, Bhorda Village Water Struggle: સરકારની બહુચર્ચિત અને ‘પાણીદાર’ ગણાતી ‘નલ સે જળ’ યોજના છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોમાં માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. સરહદી વિસ્તારમાં આવેલા 5000ની વસ્તી ધરાવતા ભોરદા ગામમાં કરોડોના ખર્ચે યોજના તો આવી, પરંતુ ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીને કારણે આજે પણ મહિલાઓને બે બેડા પાણી માટે સીમમાં ભટકવું પડી રહ્યું છે.

શોભાના ગાંઠિયા સમાન નલ

મળતી માહિતી અનુસાર, ભોરદા ગામમાં તંત્ર દ્વારા ઘરે-ઘરે નલ કનેક્શન તો આપી દેવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ચાર વર્ષથી આ નલમાં ટીપું પાણી આવ્યું નથી. ગામના કેટલાક વિસ્તારોમાં તો હજુ સુધી પાઇપલાઇન પણ પહોંચી નથી. આશ્ચર્યની વાત એ છે કે, પાણી મળતું નથી છતાં ગ્રામજનોને પાણી વેરો ભરવો પડી રહ્યો છે.

ગામના કેટલાક વિસ્તારમાં તો યોજનાના નલ લગાવ્યા જ નથી. તો પાણી ક્યાથી આવે. જે હેન્ડ પંપ છે, તે બગડી જવાથી તેમાં પણ પાણી આવતું નથી. રિપેરિંગ માટે તંત્રમાં કહેવામાં આવે છે, તો તેમણે જણાવવામાં આવે છે, કે તમારા ગામમાં નલ સે જળ યોજના છે. જેથી રિપેરિંગનો ખર્ચ તંત્રમાં નહીં પડે. આ યોજના જ્યારે ગામમાં આવી ત્યારે ગામના લોકોને એવું હતું, કે વર્ષોની પીવાના પાણીની સમસ્યા દૂર થશે. એ આશા આજે ઠગારી નીવડી છે. આજે ગામના લોકોના મોઢા પર સ્મિત નહીં પણ નારાજગી જોવાયા રહી છે. 

આ પણ વાંચો: બનાસકાંઠા: અમીરગઢની ખજૂરિયા શાળામાં શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચ્યો, ગ્રામજનોએ પોલીસને સોંપ્યો

તંત્રની ફેંકાફેંકીમાં જનતા પરેશાન

જ્યારે ગ્રામજનો આ મુદ્દે રજૂઆત કરે છે, ત્યારે તેને વિચિત્ર જવાબો મળે છે. આ બાબતે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક એન્જિનિયર અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ભોરદા ગામમાં ત્રણ વર્ષ પહેલા નલ સે જળ યોજનાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. છતાં કોઈ સમસ્યા હશે તો અમે પંચાયત સાથે પરામર્શ કરી નિકાલ લાવીશું.’

ઉનાળો આવતાં પહેલા જ પાણીની વિકરાળ સમસ્યા

હજુ તો શિયાળો ચાલી રહ્યો છે ત્યાં જ ગ્રામજનોએ ખાનગી ખેતરોના બોર અથવા દૂર-દૂર સુધી પાણીની તલાશમાં નીકળવું પડે છે. ઉનાળામાં આ સ્થિતિ વધુ ભયાનક બને છે. ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે આ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છેકે, છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામના લોકો પીવાના પાણી માટે આજે પણ વલખાં મારી રહ્યા છે. લોકોને પીવાના પાણીની સમસ્યાનું સરકાર નિરાકરણ લાવશે? કે પછી બે બેડા પાણી મેળવવા મહિલાઓ જીવનું જોખમ ખેડશે કે દૂર દૂર સુધી ભટકશે? તે એક સવાલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ...

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો …

જાણ કર્યા વગર જોય રાઈડ પર નીકળેલા 6 વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…

વડોદરાના પૂર્વ ઝોનમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે નવા 150થી વધુ વાહનોની ફાળવણી | Allocation more th…

11 months ago
ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

11 months ago
કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી

કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી

10 months ago
ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i…

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News