gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાપુર પાસે કારે રિક્ષાને અડફેટે લેતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a car …

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
અંબાપુર પાસે કારે રિક્ષાને અડફેટે લેતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a car …
0
VIEWS
Share on FacebookShare on Twitter

માર્ગો ઉપર વધતા જતા અકસ્માતો વચ્ચે

શાળાએ મૂકવા જવા અડાલજ વિદ્યાર્થીને લેવા જતા હતા તે દરમિયાન અકસ્માતની ઘટના ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક અંબાપુર અડાલજ માર્ગ ઉપર ગઈકાલે સવારના
સમયે આગળ જતી રિક્ષાને કારે પાછળથી ટક્કર મારતા રીક્ષા ચાલક યુવાનને ગંભીર ઇજાઓ
પહોંચી હતી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે ઘટના
અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની
ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે શહેર નજીક અંબાપુરથી અડાલજ તરફ જવાના માર્ગ ઉપર
ગઈકાલે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં રીક્ષા ચાલક યુવાનનું મોત થયું છે. જે ઘટના
સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અંબાપુર ગામમાં જોગણી માતાના પરું
ખાતે રહેતા બળદેવજી જયંતીજી ઠાકોર પેસેન્જર અને સ્કૂલ વર્ધી રીક્ષા ચલાવીને
પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ સવારના સમયે અડાલજ ખાતે એક વિદ્યાર્થીને
તેમની રિક્ષામાં લેવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન અંબાપુરથી અડાલજ તરફ જવાના
માર્ગ ઉપર પાછળથી પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમની રિક્ષાને હડફેટે લીધી હતી
અને જેના કારણે તે રિક્ષા નીચે દબાઈ ગયા હતા. જે અકસ્માતની ઘટનાને પગલે આસપાસના
લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે અકસ્માત અંગે તેમણે તેમના ભાઈને જાણ પણ કરી હતી
અને તેઓ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સારવાર દરમિયાન બળદેવજીનું મોત
થયું હતું. જોકે તેમણે મોબાઇલમાં અકસ્માત કરનાર કારનો ફોટો પાડયો હોવાથી તેના
આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું | The issue of vote theft did n…

વોટ ચોરીના મુદ્દાએ કોંગ્રેસને વોટ ના અપાવ્યા, કેમ્પેઇન નિષ્ફળ રહ્યું | The issue of vote theft did n...

દંપતિના કેનેડાના પીઆર અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી | Couple cheated of Rs 41 lakh on the…

દંપતિના કેનેડાના પીઆર અપાવવાના બહાને ૪૧ લાખ રૃપિયાની છેતરપિંડી | Couple cheated of Rs 41 lakh on the...

નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું | Exporters given four month moratori…

નિકાસકારોને લોનના રિપેમેન્ટસમાં ચાર મહિનાનું મોરેટોરિઅમ અપાયું | Exporters given four month moratori...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

એડમિનિસ્ટ્રેટર દ્વારા પાણી,બ્રિજ મેઈન્ટેન્ન્સના ૧૫ કરોડના કામ સિંગલ ટેન્ડરથી આપી દેવાયા | By adminis…

6 months ago
એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ…

એલ.એલ.બી. સેમ-6 નો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં બી.કોમ. સેમ-2 રીપીટરના પરિણામમાં 100 પૈકી 83 છાત્રો ફેઈલ…

11 months ago
વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

વેણુગોપાલ કે સતીશનમાંથી કેરલમના મુખ્યમંત્રી કોણ? નક્કી કરવામાં કોંગ્રેસને પરસેવો છૂટ્યો | Kerala CM …

4 months ago
જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

જામનગરના કોર્ટ પરિસર માં બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ | Surprise checking by …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News