gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in GUJARAT
0 0
0
અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ પાસે બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોત 

આણંદ :  આણંદ પાસેના જીટોડીયાથી અંધારીયા ચકલા તરફ જવાના માર્ગ પર સીએનજી પેટ્રોલ પંપ નજીક આવેલા એક લાકડાના પીઠા સામેના રોડ ઉપર પૂરઝડપે જઈ રહેલા એક બાઈક ઝાડ સાથે અથડાતા ચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાનમોત થયું હતું.  

આણંદના ઈસ્માઈલનગર વિસ્તારમાં આવેલા કોહિનુર સોસાયટી ખાતે રહેતો ૨૯ વર્ષીય ઈમરાન ફિરોજભાઈ ઉર્ફે લાલો મન્સૂરી વ્હોરા બાઈક લઈને આણંદ પાસેના જીટોડીયાથી અંધારીયા ચકલા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સીએનજી પેટ્રોલ પંપથી થોડે આગળ લાકડાના પીઠા સામેના રોડ ઉપરથી તે પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પૂરઝડપે હંકારતા તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને બાઈક રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇમરાન વોરાને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજા થઇ હતી અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને તેને તુરંત જ સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…
GUJARAT

February 9, 2026
જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતાં આરોગ્ય વિભાગની દોડધામ : ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા |…

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન :…

Next Post
આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi…

આરટીઓ ચલણની ફાઇલ મોકલી શેરથા ગામના વૃદ્ધ સાથે 18.72 લાખની છેતરપિંડી | An elderly man from Shertha vi...

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro…

સે-21માં માઈક્રો શોપિંગના 57 દુકાનદારોને રૂપિયા 38 લાખના બાકી ભાડાની નોટિસ | 57 shopkeepers of micro...

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી…

જમીન શ્વાસ લેશે તો આપણે શ્વાસ લઈ શકીશુ, મ્યુ.કમિશનર, હેરીટેજ વોક ભદ્રકાળી મંદિરથી જ શરુ કરવા અધિકારી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદ…

2 months ago
પંચમહાલ: ડેમમાં નહાવા પડેલા 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા, 1નો મળ્યો મૃતદેહ | 5 students drowned while bathin…

10 months ago
ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

‘મહા’પોલિટિક્સ: કાકા-ભત્રીજાએ હાથ મિલાવતા NCPમાં જ વિરોધ! નારાજ દિગ્ગજ કોંગ્રેસમાં જોડાયા | Pawar Un…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News