gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકની દાદાગીરી બધી પોલીસ મારા શેઠ ભરવાડના ખિસ્સામાં છે કહી પાઇપથી હુમલો | d…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
અકસ્માત કર્યા બાદ ડમ્પર ચાલકની દાદાગીરી બધી પોલીસ મારા શેઠ ભરવાડના ખિસ્સામાં છે કહી પાઇપથી હુમલો | d…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.5 ભાયલી પાસે પેટ્રોલપંપ ચાર રસ્તા પાસે એક ડમ્પરના ચાલકે બાઇક ચાલકને ખુલ્લી ધમકી આપી લોખંડની પાઇપથી હુમલો કરી માર માર્યો હતો. આ અંગે છેક ગાંધીનગર સુધી ફરિયાદ થઇ છે.

ગોત્રી વિસ્તારમાં નિલાંબર સર્કલરોડ પર જય અંબે સોસાયટીમાં રહેતા નૈસર્ગ જોષીએ ગૃહ વિભાગના સેક્રેટરીને ડમ્પરના ડ્રાઇવર, ટ્રાફિક પીઆઇ પશ્ચિમ, ભાયલી પો.સ્ટે.ના પીએસઓ તેમજ કંટ્રોલરૃમ વિરુધ્ધમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૩ના રોજ સાંજે સાડા છ વાગે મારો નાનો ભાઇ પવિત્ર ભાયલીની સાઇટ પરથી તેના સહ કર્મચારી સાથે બાઇક લઇને ઓફિસ જતો હતો. નાયરા પેટ્રોલપંપ ચાર રસ્તા પાસે સિગ્નલ બંધ હોવાથી બાઇક ઊભી રાખી હતી આ વખતે એક ડમ્પરે આવીને બાઇકને ટક્કર મારી હતી.

જેથી મારા ભાઇએ ડમ્પર મારી પર ચડી ગયું હોત તો તેમ કહેતા ડમ્પરના ચાલકે દાદાગીરી કરી ચડયુ તો નથી ને તેમ કહેતા મારા ભાઇએ જીવ તો અમારો જતો, ડમ્પર શહેરમાં કેવી રીતે લઇને આવ્યો તેમ જણાવતા ચાલકે અપશબ્દો બોલવાનું શરૃ કરી ચાલ્યો જા, તારુ માથુ ફોડી નાંખીશ, ડમ્પર બાઇક પર ચડાવી દઇશ તને ખબર નથી, મારો શેઠ ભરવાડ છે, બધા પોલીસ તેમના ખિસ્સામાં છે તેવી ધમકી આપી લોંખંડની પાઇપ બતાવી માથું ફોડી નાંખીશ તેમ કહ્યુ હતું.

ડમ્પરના ચાલકે સીધો સીધો જતો રહે, તું કઇ નહી કરી શકે તેમ કહી ડમ્પરમાં બેઠા બેઠા જ લોખંડની પાઇપથી હુમલો કરતા આંખ તેમજ માથામાં ઇજા થઇ હતી. ચાલક મારા ભાઇને ડમ્પરની અંદર ખેંચી ગયો હતો અને માર માર્યો હતો. આ વખતે તેની સાથેના માણસે ડમ્પરનો કાચ તોડતા લોકો ભેગા થઇ જતા ડમ્પરનો ચાલક ભાગી ગયો હતો. ગાંધીનગર ખાતે કરાયેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે પોલીસ કંટ્રોલરૃમને ફોન કરવા છતાં ફોન લાગ્યો ન હતો તેમજ ભાયલી ખાતેના પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પીએસઓએ વર્ધી લખાવો તેમ કહી ફોન મૂકી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
ચોટીલાના મોટા હરણીયામાં દેશી દારૃની ભઠ્ઠી ઝડપાઇ

મોડીરાત્રે દંતેશ્વરમાંથી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો | Body of a young man found in suspici…

મોડીરાત્રે દંતેશ્વરમાંથી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો | Body of a young man found in suspici...

ઘર પાસે જ ગાંજો ઉગાડી વેચાણ કરતા વૃધ્ધની થયેલી ધરપકડ | old man caught with ganjo

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીઆઇડીસી રોડ પર મેડિકલ વેસ્ટ ઠાલવવા મુદ્દે સ્થાનિકોનો હોબાળો | Locals raise an uproar over dumping o…

1 year ago
સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

6 months ago
‘દર્દીઓને ATM સમજી બેઠા છે હોસ્પિટલ, બસ દાખલ કરવાથી મતલબ…’ અલ્લાહાબાદ હાઈકોર્ટ લાલઘૂમ | /private h…

સાવરકુંડલાના સીમરણમાં માલધારી સમાજનો અનોખો વિરોધ, પશુઓ સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા | maladhari com…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News