gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
અકોટા સ્ટેડિયમ પાસે આવેલા મંદિરની દાનપેટી ચોરાઇ | Donation box stolen from temple near Akota Stadium
3
VIEWS
Share on FacebookShare on Twitter

બિલ ગામ હરિઓમ સોસાયટીમાં રહેતા રાજુભાઇ નાનુભાઇ ભરવાડ અકોટા સ્ટેડિયમ પાસે આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં છેલ્લા સાત વર્ષથી પુજારી છે. ગત 11 મી તારીખે રાતે 9:00 વાગ્યે પૂજા કરીને મંદિરની જાળીને તાળું મારીને તેઓ ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે તેઓ મંદિરે આવ્યા ત્યારે  મંદિરની દાનપેટીનું તાળું તૂટેલું હતું. દર 15 દિવસે દાનપેટી ખોલીએ  ત્યારે 12 થી 13 હજાર રૂપિયા નીકળતા હોય છે. તે રોકડા રૃપિયા, બે ચાંદીની ગાય, મુગટ મળી ચોર 49 હજારની મતા ચોરી ગયો હતો. જે અંગે અકોટા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવકની લાશ નદીમાંથી મળી | Body of youth who went missing two days ago found …

બે દિવસ પહેલા ગૂમ થયેલા યુવકની લાશ નદીમાંથી મળી | Body of youth who went missing two days ago found ...

સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons…

સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons...

વંચિત બાળકોના શિક્ષા અને સ્વસ્થ માટે કાર્યરત સ્વધા ફાઉન્ડેશન દ્વારા પુરસ્કાર સમારંભ યોજાયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફેબુ્આરી મહીનામાં ૧૫ કિલોના સાત ડબા સીઝ કરાયા હતા, જશોદાનગર વિસ્તારમાંથી અમુલના નામે સબસ્ટાન્ડર્ડ ઘી…

1 year ago
તમારા નામથી બેંકમાં પૈસા જમા હોય અને તમને ખબર પણ ન હોય! તો આવી રીતે કરો ક્લેઇમ | Unclaimed Money in …

11 months ago
વાઘ આવ્યો રે…!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી | Gujarat BJ…

ફાસ્ટેગથી સૌથી વધુ 126 કરોડ ચૂકવવા મામલે આ રાજ્ય ટોચે, ગુજરાત ટોપ-5માં પણ નહીં | state fastag revenu…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News