gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અખાત્રીજે શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે કયારેય સમાપ્ત થતું નથી | The of auspicious deeds performed o…

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
અખાત્રીજે શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે કયારેય સમાપ્ત થતું નથી | The of auspicious deeds performed o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ છે આ દિવસે કરાયેલ દાન, જપ, તપ અને પૂજા અનેક ગણું ફળ આપે છે 

ભુજ/ રાજકોટ : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવી અને સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. સોનાની પૂજા અને ખરીદી માટેનો શુભ સમય જાણીએ. હિન્દુ ધર્મમાં, અખાત્રીજ, જેને અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૈશાખ મહિનાના શુક્લ પક્ષના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ શુભ દિવસે પૂજા, જપ, ધ્યાન અને ઉપવાસ કરવાથી અનેકગણા લાભ મળે છે. અક્ષય તૃતીયા પર, ફક્ત ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા જ નહીં, પણ સોનાની ખરીદીનું પણ વિશેષ મહત્વ છે.

આ દિવસને ‘અબૂઝ મુહૂર્ત’ વણજોયુ મુહૂર્ત તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસે કરવામાં આવેલા દરેક શુભ કાર્યનું ફળ અક્ષય એટલે કે ક્યારેય સમાપ્ત ન થતું માનવામાં આવે છે. આ જ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો અને આ દિવસને સત્યયુગ અને ત્રેતાયુગના આરંભ સાથે પણ જોડવામાં આવે છે.

મહાભારત કાળમાં પણ આ દિવસનું વિશેષ મહત્વ છે, જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું, જેમાં ક્યારેય અન્નની કમી થતી નહોતી. માન્યતા મુજબ આ દિવસે કરાયેલ દાન, જપ, તપ અને પૂજા અનેક ગણું ફળ આપે છે અને જીવનમાં સુખ- સમૃદ્વિ, ધન-ધાન્ય અને સૌભાગ્ય વધે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી અને સોનું અથવા સોનાના આભૂષણ ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે.

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શા માટે શુભ છે

હિન્દુ માન્યતાઓ અનુસાર, સોનું ભગવાન સૂર્ય નારાયણ અને દેવતાઓના  ગુરૂની સકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલું છે, અને તે સુખ અને સૌભાગ્ય લાવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે બજારમાંથી સોનું ખરીદીને ઘરે લાવવાથી આખા વર્ષ દરમિયાન સમૃદ્વિ આવે છે. સનાતન પરંપરામાં, અક્ષય તૃતીયાને શુભ સમય માનવામાં આવે છે, તેથી શુભ છે કે આ દિવસે કોઈપણ નવું કાર્ય શરૂ કરવું અથવા કોઈપણ પ્રોજેક્ટમાં પૈસા રોકાણ કરવું ખૂબ જ ફાયદાકારક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
એક લાખ ખંડણી માગીને ધંધો નહી કરવા દેવાની કોન્ટ્રાકટરને ધમકી | A erä pwe esap föri business ren an ti…

એક લાખ ખંડણી માગીને ધંધો નહી કરવા દેવાની કોન્ટ્રાકટરને ધમકી | A erä pwe esap föri business ren an ti...

ખોટા ઇ-વે બીલ બનાવી જીએસટી ચોરી કરતા મિત્રએ રૃા. ૨૪.૪૨ ઠગાઇ | Rs 24 42 a otuputup ren an fori ekkewe…

ખોટા ઇ-વે બીલ બનાવી જીએસટી ચોરી કરતા મિત્રએ રૃા. ૨૪.૪૨ ઠગાઇ | Rs 24 42 a otuputup ren an fori ekkewe...

પરિવારજનો ધાબે સૂતા હતા,માળિયામાં ડબ્બામાંથી રૃ.૧.૬૪ લાખની મતા ચોરાઇ | 1 64 lakhs ra solani kapachel…

પરિવારજનો ધાબે સૂતા હતા,માળિયામાં ડબ્બામાંથી રૃ.૧.૬૪ લાખની મતા ચોરાઇ | 1 64 lakhs ra solani kapachel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભૂતેશ્વર ગામના યુવાનને બે શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો | A young man from Bhuteshwar vill…

ભૂતેશ્વર ગામના યુવાનને બે શખ્સના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો | A young man from Bhuteshwar vill…

9 months ago
વરસાદના પાણી ભરાતાં મગરો બહાર નીકળવા માંડયા,ચાર મગરનું રેસ્ક્યૂ | four crocodiles rescued in two day…

વરસાદના પાણી ભરાતાં મગરો બહાર નીકળવા માંડયા,ચાર મગરનું રેસ્ક્યૂ | four crocodiles rescued in two day…

11 months ago
EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત | epfo withdrawal rule chan…

EPFO આ વર્ષના અંત સુધીમાં મોટો સુધારો લાવી શકે છે, કર્મચારીઓને મળશે રાહત | epfo withdrawal rule chan…

10 months ago
વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a…

વિરમગામના હાંસલપુરમાં ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો | A doctor practicing without a…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News