gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તિરુપતિમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠકનો પ્રારંભ.

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની તિરુપતિમાં ત્રણ દિવસીય રાષ્ટ્રીય ચિંતન બેઠકનો પ્રારંભ.
1
VIEWS
Share on FacebookShare on Twitter

તિરુપતિ (આંધ્ર પ્રદેશ):
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘદ્વારા પવિત્ર નગરી તિરુપતિ આંધ્રપ્રદેશ ખાતે આયોજિત રાષ્ટ્રીય ચિંતન બેઠકનો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. આ મહત્વપૂર્ણ ચિંતન બેઠક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય બૌદ્ધિક પ્રમુખ આદરણીય સુનિલભાઈ મહેતાની ઉપસ્થિતિમાં થઈ રહી છે.

બેઠકના ઉદ્ઘાટન સત્રમાં અખિલ ભારતીય અધ્યક્ષ નારાયણ લાલ ગુપ્તા, મહામંત્રી ગીતા ભટ્ટ, સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર, સહ સંગઠન મંત્રી લક્ષ્મણજી સહિત અખિલ ભારતીય પદાધિકારીઓ, ક્ષેત્ર પ્રમુખો, સહ પ્રમુખો, આયામ તથા પ્રકોષ્ઠ પ્રમુખો અને વિવિધ રાજ્યોમાંથી આમંત્રિત પ્રદેશ પદાધિકારીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી.

આ ત્રણ દિવસીય ચિંતન મંથનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, શિક્ષકોના હિત, શૈક્ષણિક ગુણવત્તા, સંસ્થાગત સશક્તિકરણ તથા રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકની ભૂમિકા જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક વિચારવિમર્શ થવાનો છે. દેશભરના અનુભવી શિક્ષણવિદો અને સંગઠનના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય તરફથી પ્રાથમિક સંવર્ગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગ રાષ્ટ્રીય સહ સચિવ પલ્લવીબેન પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ આ ચિંતન બેઠકમાં સક્રિય સહભાગી બન્યા છે, જે ગુજરાત માટે ગૌરવની બાબત છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત આ ચિંતન બેઠક શિક્ષણ તેમજ સંગઠન ક્ષેત્રે નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરશે તથા સંગઠનને વધુ મજબૂત બનાવી રાષ્ટ્રહિતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે—એવો વિશ્વાસ ઉપસ્થિત સૌએ વ્યક્ત કર્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…
GUJARAT

April 4, 2026
ગુજરાતની અદાલતોમાં AIના ઉપયોગને લઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, જાણો કયા કયા કામો પર મુકાઈ રોક? | Gujarat…

હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ | Gujarat FDCA New Gui…

Next Post
વર્ષાંતે આઈટી, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં મંદી : સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને 85041 | IT auto capital go…

વર્ષાંતે આઈટી, ઓટો, કેપિટલ ગુડઝ શેરોમાં મંદી : સેન્સેક્સ 367 પોઈન્ટ ઘટીને 85041 | IT auto capital go...

2025માં 335 લિસ્ટિંગ સાથે રૂ. 1.95 લાખ કરોડના આઈપીઓ | IPOs worth Rs 1 95 lakh crore with 335 listing…

2025માં 335 લિસ્ટિંગ સાથે રૂ. 1.95 લાખ કરોડના આઈપીઓ | IPOs worth Rs 1 95 lakh crore with 335 listing...

VIDEO | મુખ્યમંત્રી નીતિશ કુમારના કાફલાની કારે DSPને જ પાછળથી મારી જોરદાર ટક્કર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો | Vio…

4 months ago
મહારાષ્ટ્રમાં દર્દનાક ઘટના : 21મા માળે ઊભેલી મહિલાના હાથમાંથી બાળક છટક્યું, નીચે પટકાતા મોત | Painfu…

11 months ago
જજ બેલા ત્રિવેદીને નિવૃત્તિ પર ફેરવેલ ન અપાઈ, CJI ગવઈએ કહ્યું- ‘તેઓ સન્માનજનક વિદાયને પાત્ર’

‘પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ..’, ટેરિફ વૉર વચ્ચે ભારતે અમેરિકાને મેસેજ મોકલ્યો | india se…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News