gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો | Vio…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો | Vio…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેની વધુ એક ઘટના કૃષ્ણનગર વિસ્તારની પ્રેમનગર સોસાયટીમાંથી સામે આવી છે. અહીં સોસાયટીમાં ગાળો બોલવાની ના પાડવા જેવી નજીવી બાબતે મામલો એટલો બિચક્યો કે કેટલાક તત્ત્વો તલવાર અને દંડા જેવા હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને ના પાડનાર યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

આ પણ વાંચો: અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા

જાણો શું છે મામલો

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યાનુસાર,, આ ઘટના ગઈકાલે (ચોથી ડિસેમ્બર) રાત્રે બની હતી. પ્રેમનગર સોસાયટીના ગેટ પાસે રાજા કેવલાણી નામનો અસામાજિક તત્ત્વ ગાળો બોલતો હતો. સોસાયટીના રહેવાસી બંટી અને બંસીભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં, રાજા કેવલાણી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તાત્કાલિક પોતાના સાગરીતોને ફોન કરીને બોલાવ્યા હતા, જેના પગલે ચારથી પાંચ જેટલા લોકો તલવાર અને દંડા જેવા હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ મારામારી કરીને આતંક મચાવ્યો હતો, જેમાં ફરિયાદીને ઈજા થઈ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ અસામાજિક તત્ત્વો તલવાર અને દંડા જેવા હથિયારો સાથે સોસાયટીમાં આવી રહ્યા છે. હાલમાં, પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હુમલો કરનારા તમામ શખ્સોની ધરપકડ કરવા માટે સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.
GUJARAT

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

July 25, 2026
Next Post
RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો | RBI Cuts Repo Rate t…

RBI એ રેપો રેટ ઘટાડતાં 20 થી 30 લાખ રૂપિયાની લોન હશે તો EMIમાં થશે આટલો ફાયદો | RBI Cuts Repo Rate t...

સરકારની ‘મેચ ફિક્સિંગ’ નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન: ઈન્ડિગો સંકટ મામલે રાહુલ ગાંધીનો આરોપ | Ind…

સરકારની 'મેચ ફિક્સિંગ' નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન: ઈન્ડિગો સંકટ મામલે રાહુલ ગાંધીનો આરોપ | Ind...

બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between …

બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે | Superfast special train will run between ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે ‘અગ્નિપરીક્ષા’, તંત્રના પેટનું પાણી નથી હ…

સાવરકુંડલાના હાથીસણીની શાળાના બાળકો શિક્ષણ માટે રોજ આપે છે ‘અગ્નિપરીક્ષા’, તંત્રના પેટનું પાણી નથી હ…

8 months ago
દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું | Dumper loaded with overloaded sand seized near Du…

દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું | Dumper loaded with overloaded sand seized near Du…

6 months ago
ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

10 months ago
જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત

જોધપુરમાં ટ્રક અને ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતમાં15થી વધુ લોકોનાં મોત

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News