gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | Bihar Politi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Politics News : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીને 10મી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નીતિશ કુમાર સોમવારે પ્રથમ વખત દિલ્હી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. નીતિશ કુમારની સાથે કેન્દ્રીય મંત્રી લલન સિંહ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા 2 - image

25 મિનિટ સુધી મુલાકાત ચાલી

વડાપ્રધાન મોદી (PM Narendra Modi) અને નીતિશ કુમાર (CM Nitish Kumar) વચ્ચે આશરે 25 મિનિટ સુધી મુલાકાત ચાલી હતી. ત્યારબાદ તેમણે ગૃહ મંત્રી સાથે પણ 15 મિનિટ સુધી ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકોમાં બિહારના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના સમન્વયને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અચાનક દિલ્હી પહોંચ્યા નીતિશ કુમાર, PM મોદી સાથે કરી મુલાકાત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા 3 - image

કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત પ્રતિબદ્ધતા

ગૃહ મંત્રીએ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA સરકાર બિહારમાં જનકલ્યાણ અને સુશાસનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને બિહારના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે.’

આ પણ વાંચો : સોના-ચાંદીની કિંમતમાં જબરદસ્ત વધારો, હજુ પણ કિંમતો વધશે

આ પણ વાંચો : ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને કેટલું ફંડ મળ્યું, જાણો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
સી.ઓ. ચેકીંગ ડ્રાઈવમાં ૧૯ વાહનો ડીટેઈન, ૪૮ વાહનોને મેમો આપ્યા | CO detained 19 vehicles in checking …

સી.ઓ. ચેકીંગ ડ્રાઈવમાં ૧૯ વાહનો ડીટેઈન, ૪૮ વાહનોને મેમો આપ્યા | CO detained 19 vehicles in checking ...

પંજાબના પૂર્વ IGએ ખુદને મારી ગોળી, હાલ સ્થિતિ ગંભીર, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત | Former Pun…

પંજાબના પૂર્વ IGએ ખુદને મારી ગોળી, હાલ સ્થિતિ ગંભીર, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત | Former Pun...

વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t…

વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન | Aryan from Vadodara is the national champion in t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી

ચૂંટણી પંચ સામે ‘વોટચોરી’ મુદ્દે સાંસદોની રેલી

8 months ago
બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

બગોદરા-સરલા રોડ ઓવરલોડ ડમ્પરોના કારણે બિસ્માર | Bagodra Sarla road damaged due to overloaded dumpers

2 weeks ago
વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro…

વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro…

5 months ago
એમ.એસ.યુનિ.માં શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા કરાશે | msu will review new education poli…

એમ.એસ.યુનિ.માં શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા કરાશે | msu will review new education poli…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News