gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા | cyber fraudsters duped 66 Lakhs fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

ઓનલાઇન છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા હવે વીમા કંપનીના નામે કોલ કરીને  ક્લેઇમના ઉંચા વળતર સાથે પરત અપાવવાનું કહીને સિનિયર સિટીઝનોને ટારગેટ કરવામાં આવતી હોવાની નવી મોડ્સ ઓપરન્ડી સામે આવી છે. અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝનના વીમા પોલીસીની વિગતો મોકલીને તેમને નાણાં અપાવવાનું કહીને ૬૬ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે.

વીમાના નાણાં મેળવવા જતા સિનિયર સિટીઝનોએ ૬૬ લાખ રૂપિયા ગુમાવ્યા 2 - imageશહેરના રાણીપમાં આવેલી આશાદીપ સોસાયટીમાં રહેતા ચંદુભાઇ પટેલને વર્ષ ૨૦૨૩માં કોલ આવ્યો હતો. જેમાં કોલરે બજાજ એલાયન્સ નામની કંપનીમાં વાત કરતો હોવાનું જણાવીને તેમને પોલીસી ઓફર કરી હતી. જે આકર્ષક લાગતા તેમણે અલગ અલગ પોલીસી લીધી હતી. આ માટે તેમણે બેંકમાંથી નાણાં કપાઇ તે માટે ઇસીએસ શરૂ કરાવ્યું હતું. આશરે એક વર્ષ પહેલા તેમને કોલ આવ્યો હતો કે  તેમની પોલીસી વીસ વર્ષની છે. પંરતુ, પ્રી-મેચ્યોર  કરાવશો તો ૪૪ લાખ રૂપિયા મળશે. આ માટે તેમણે અલગ અલગ સમયે કુલ ૩૬ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. જે પૈકીના નાણાં પ્રી-મેચ્યોર રકમ સાથે મળી જશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ, તેમને નાણાં પરત અપાયા નહોતા. 

અન્ય બનાવમાં સાબરમતીમાં આવેલી મહર્ષી દયાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષીય સીતારામભાઇ શર્માના પુત્રના વોટસએપ નંબર પર સ્ટેટ બેક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર નામે અનીલ ભારદ્વાજ નામના વ્યક્તિએ કોલ કર્યો હતો. તેણે વોટસએપ પર  સીતારામભાઇની બેંક ડીટેઇલ અને રોકાણની વિગતો મોકલી હતી. જેમાં વીમાના નાણાં પણ હતા. આ નાણાં મેળવવા માટેની પ્રોસેસનું પુછતા તેમને વિવિધ ચાર્જ અને પ્રોસેસના નામે અલગ અલગ સમયે કુલ ૩૧ લાખ રૂપિયાની રકમ લીધી હતી.

જેની કામે કરોડોની રકમ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ માટે તેમને બનાવટી દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, બાદમાં સીતારામભાઇને જાણ થઇ હતી કે વીમાની રકમ અપાવવાના નામે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …
GUJARAT

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં વ્યવસ્થાના ધજાગરા: સંખ્યાબળ બતાવવાની હોડમાં હોલ હાઉસફુલ | …

June 21, 2026
પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…
GUJARAT

પંચમહાલ: ગોધરા-શહેરા રોડ પર કાર પલટી જતાં ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવીનું મોત, બે ઈજાગ્રસ્ત | Two Dea…

June 21, 2026
જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …
GUJARAT

જામનગર: ગ્રેઇન માર્કેટમાં જર્જરિત કસ્ટમ હાઉસ ઇમારતનું ડિમોલિશન, 1 હિટાચી અને 2 જેસીબી કામે લાગ્યા | …

June 21, 2026
Next Post
૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup…

૩૦ કરોડની લોનની આપવાનુંકહી સ્ટેમ્પ ડયુટી ૩૦ લાખ પડાવી લેવાયા | rajsthan based gang duped 30 lakh rup...

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe...

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat …

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહલગામ આતંકી હુમલો: ‘PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે’, રાહુલ ગાંધીનું નિવેદન | Rahul Ga…

પહલગામ આતંકી હુમલો: ‘PM મોદીએ મોડુ ન કરવું જોઈએ, દેશ જવાબ માગે છે’, રાહુલ ગાંધીનું નિવેદન | Rahul Ga…

1 year ago
4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર | Election …

4 રાજ્યોમાં 1 કરોડ મતદારોના નામ કપાયા : ચૂંટણી પંચે SIR બાદ ડ્રાફ્ટ મતદાર યાદી કરી જાહેર | Election …

6 months ago
વડોદરામાં પાણી મુદ્દે આજવા રોડ પર દત્તનગરના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો | Residents of Duttnagar p…

વડોદરામાં પાણી મુદ્દે આજવા રોડ પર દત્તનગરના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો | Residents of Duttnagar p…

5 months ago
રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર | Bail denied to two accused in Ranoli’s mobi…

રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર | Bail denied to two accused in Ranoli’s mobi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News