gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ખેડાના કંથરઇ ગામના યુવકનું મોત | A youth from Kantharai village in …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ધનસુરા- બાયડ હાઇવે પર અકસ્માત

અકસ્માતમાં કંથરઇના બે યુવકો રોડ પર પટકાયા, અન્ય યુવકને વાત્રક બાદ અમદાવાદ સારવાર માટે ખસેડાયો

ધનસુરા: ધનસુરા-બાયડ હાઈવે  પર ગત રાત્રે અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેથી બાઈક ઉપર સવાર બે ઈસમો રોડ ઉપર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજાઓને લઈ ખેડાના કંથરઇ ગામના બાઈક ચાલકનું ઘટના સ્થળે જ  મોત નીપજયું હતું. જયારે બાઈક સવાર ઈસમને પગના ભાગે ફેકચર થયું હતું. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી સ્થળ ઉપરથી નાસી છુટયો હતો. આ બનાવ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. 

ખેડા જિલ્લાના કંથરઈ ગામના જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણ (ઉ.વ.૨૬) અને મહિપતસિંહ વખતસિંહ પરમાર બંને જણા ઘરેથી બાઈક લઈ અંબાજી જવાનું કહી નીકળ્યા હતા. બાયડ-ધનસુરા હાઈવે રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા. ત્યારે ધનસુરા નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે અને ગલફતભરી રીતે હંકારી બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. જેથી ચાલક અને બાઈક પાછળ બેસેલા બંને યુવકોે રોડ ઉપર  પટકાતાં શરીરે ગંભીર ઈજા થઇ હતી. જેમાં જિગ્નેશસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે મહિપતસિંહ પરમારને પગે ફેકચર થતાં વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા બાદ અમદાવાદ રિફર કરાયા હતા.   

આ બનાવ અંગે મૃતકના ભાઈ દિવ્યરાજસિંહ પૃથ્વીરાજસિંહ ચૌહાણે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana…

આણંદમાં ઝઘડાની અદાવતમાં એક શખ્સ પર હુમલો કરાયો | A man was attacked in the midst of a dispute in Ana...

જેસરના કોટામોઈ ગામે પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ | Girl kidnapped after family attacked in Kot…

જેસરના કોટામોઈ ગામે પરિવાર પર હુમલો કરી યુવતીનું અપહરણ | Girl kidnapped after family attacked in Kot...

અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના | Hikers leave for Dakor from Ahmedabad …

અમદાવાદથી ખાત્રજ, મહેમદાવાદ થઇને પદયાત્રિકો ડાકોર તરફ રવાના | Hikers leave for Dakor from Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President …

આજે ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી | Election of President and Vice President …

4 months ago
NDAની જીતની ખુશી ફિક્કી પડી! મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ | maharash…

NDAની જીતની ખુશી ફિક્કી પડી! મહારાષ્ટ્રમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો વિરુદ્ધ તપાસનો આદેશ | maharash…

8 months ago
મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize…

મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize…

12 months ago
મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn…

મહુવા માર્કેટ યાર્ડમાં સોમવારથી નવી સીઝનની મગફળીની હરાજી શરૂ થશે | The auction of new season groundn…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News