gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? દિગ્ગજ નેતાને ફોન પર આપી ઓફર, મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | Wi…

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in INDIA
0 0
0
અજિત પવાર કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? દિગ્ગજ નેતાને ફોન પર આપી ઓફર, મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ | Wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ajit Pawar Reaches Out to Congress for Alliance Ahead of Pune Civic Polls : મહારાષ્ટ્રમાં એક બાદ એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ રહી છે. સ્થાનિક ચૂંટણીમાં હાલમાં જ ગજબ સમીકરણ જોવા મળ્યા હતા. ઘણી બેઠકો પર NDAના સાથીઓ સામસામે લડ્યા જ્યારે વિપક્ષમાં પણ ઘણી બેઠકો પર આવા જ દૃશ્યો જોવા મળ્યા. નગર પંચાયત અને નગર પરિષદની ચૂંટણીઓમાં ભાજપની ભવ્ય જીત થઈ છે. શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ પણ ઘણી જગ્યાએ જીત નોંધાવી છે.  એવામાં હવે પૂણે નગર નિગમ ચૂંટણી પર સૌ કોઈની નજર છે. રાજ્યમાં NDAની સરકાર અને NCP નેતા અજિત પવાર ઉપમુખ્યમંત્રી છે, પણ હવે એવી ચર્ચા છે કે અજિત પવાર પૂણેની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર છે. 

અજિત પવારે કોંગ્રેસ નેતાને ફોન પર ઓફર આપી 

ન્યૂઝ એજન્સી PTI અનુસાર અજિત પવાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સતેજ પાટિલ સાથે ગઠબંધન અંગે ફોન પર વાતચીત કરી. બંને પક્ષો વચ્ચે પૂણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં બંને પક્ષો ગઠબંધન કરી શકે છે. સૂત્રો અનુસાર અજિત પવારે કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી અંગેનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો. સતેજ પાટિલે અજિત પવારને જવાબ આપ્યો છે કે તેઓ પક્ષના અન્ય નેતાઓ સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. 

ભાજપ અજિત પવારની સામે ચૂંટણી લડશે, હવે કોંગ્રેસ પર સૌની નજર 

સૂત્રો અનુસાર કોંગ્રેસ પૂણેમાં ઓછી બેઠકો પર સમાધાન નહીં કરે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે અજિત પવારની NCP સાથે ગઠબંધન નહીં કરે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ અજિત પવારની ઓફર પર તૈયાર થાય છે કે પછી જૂના સાથીઓ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે જ ગઠબંધન કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે …

કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, 'ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે ...

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins ...

અરવલ્લી પર રાજનીતિ! સરકારે કહ્યું- PMના નેતૃત્વમાં સંરક્ષણ વધારાયું, કોંગ્રેસે પર્યાવરણ સંકટ મામલે ક…

અરવલ્લી પર રાજનીતિ! સરકારે કહ્યું- PMના નેતૃત્વમાં સંરક્ષણ વધારાયું, કોંગ્રેસે પર્યાવરણ સંકટ મામલે ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by …

વીજ કંપની દ્વારા શહેરમાં 1000 જેટલા નવા ટ્રાન્સફોર્મરો લગાવાયા | 1000 new transformers installed by …

12 months ago
હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ, જાણો કેટલી રહી તીવ્રતા, પાકિસ્તાન પણ ધ્રૂજ્યું | Two ea…

7 months ago
દીકરીના જવેરા પધરાવવા ગયેલા ડૉક્ટરનો પગ લપસ્યોઃ નદીમાં ડૂબી જવાથી નિપજ્યું મોત | gandhinagar doctor …

દીકરીના જવેરા પધરાવવા ગયેલા ડૉક્ટરનો પગ લપસ્યોઃ નદીમાં ડૂબી જવાથી નિપજ્યું મોત | gandhinagar doctor …

9 months ago
36 વર્ષે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : આર્યોદય મિલના 3228 કર્મચારીને આખરે વળતર મળશે | 3288 workers of l…

36 વર્ષે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો : આર્યોદય મિલના 3228 કર્મચારીને આખરે વળતર મળશે | 3288 workers of l…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News