gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે …

G METRO NEWS by G METRO NEWS
December 22, 2025
in GUJARAT
0 0
0
કડી: સંગઠનમાં ફેરફાર પહેલા નીતિન પટેલનો કટાક્ષ, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Patel Statement At Mahesana Kadi : મહેસાણાના કડીમાં ચંપાબા ટાઉનહોલ ખાતે યોજાયેલા APMCના એક કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના નવા સંગઠનની જાહેરાત પહેલા કટાક્ષ કરી છે. તેમણે જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે, ‘હવે બધાને ખબર પડી ગઈ છે કે, ગોરખધંધા કરવાના અને ઉપરથી ભાજપનો પટ્ટો લગાવવાનો. આમ હવે લોકો છેતરાતા નથી. ગાડી પર ભાજપનો પટ્ટો લગાવીને ફરવાથી નેતા ન બનાય.’ તમને જણાવી દઈએ કે, અગાઉ નીતિન પટેલે ધર્માંતરણ પર આપેલા નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો. 

કડીમાં જાહેર મંચ પરથી નીતિન પટેલે કહ્યું કે, ‘ગોરખધંધા કરો અને પછી ગાડી પર ભાજપનો પટ્ટો લગાવો તે ન ચાલે. છેલ્લા 10 વર્ષમાં માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે, સંઘર્ષ જોયો નથી. બધાને સત્તા જોઈએ છે. કોઈના હોદ્દા પર આવી જવાથી આખો પક્ષ ચાલે એવું ન બને. લોકોમાં હવે સહકાર આપવાની ભાવના રહી નથી. આમ કશુ ન કરો તો એકબીજાને નડવાનું બંધ કરો…’

આ પણ વાંચો: ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, જાણો અરજી કરવાની લાસ્ટ ડેટ

મંત્રીઓ અને ખેડૂતોને લઈને તેમણે કહ્યું કે, ‘રાજ્યમાં અમુક જિલ્લામાં ખેડૂતોની જાણ બહાર તેમની જમીન વેચાઈ જાય, બેંકમાંથી ખોટા નામે લોન લઈને મંત્રીઓ વાપરી નાંખે. જોકે, ખોટું કરનારા બે-ત્રણ મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં પણ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Next Post
મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins ...

અરવલ્લી પર રાજનીતિ! સરકારે કહ્યું- PMના નેતૃત્વમાં સંરક્ષણ વધારાયું, કોંગ્રેસે પર્યાવરણ સંકટ મામલે ક…

અરવલ્લી પર રાજનીતિ! સરકારે કહ્યું- PMના નેતૃત્વમાં સંરક્ષણ વધારાયું, કોંગ્રેસે પર્યાવરણ સંકટ મામલે ક...

‘નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં…’, લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લ…

'નિયમ તોડનારા માટે કોઈ રાહત નહીં...', લોન ન ચૂકવતાં અને ગેરકાયદે બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરો…

10 months ago
જામનગરમાં રસ્તાઓ પર ‘રબડી રાજ’, કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓએ કાદવમાં બેસી વિરોધ નોંધાવ્યો | Jamnaga…

9 months ago
મુલાયમના પુત્ર પ્રતીકનું 38 વર્ષે હાર્ટ ફેઇલથી મોત, આજે અંતિમ સંસ્કાર | Mulayam’s son Pratik dies of…

2 months ago
ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News