gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
અટલાદરા કોઠી ફળિયામાં દૂષિત પાણી મુદે મહિલાઓનો વિરોધ : વેરો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી | Women prot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વોર્ડ નંબર 12 અંતર્ગત આવતા કોઠી ફળિયાની ગૃહિણીઓએ દૂષિત પાણીથી ભરેલી બોટલો હાથમાં લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક નેતાઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મહિલાઓએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી વિસ્તારમાં અવારનવાર દૂષિત પાણી આવવાની સમસ્યા છે, પરંતુ કાયમી ઉકેલ આવ્યો નથી. નળમાંથી આવતું પાણી પીળાશ પડતું અને તીવ્ર દુર્ગંધ ધરાવતું હોય છે, જે પીવા તો શું, ઘરવપરાશ માટે પણ અયોગ્ય છે. ઘરોની પાણીની ટાંકીઓમાં કાદવ-કિચડના થર જામી જાય છે. ફળિયાના રહેવાસીઓ પર પાણીના જગ અને ટેન્કર ખરીદવાની ફરજ પડી રહી છે.

મહિલાઓએ ઉમેર્યું કે, વારંવાર ફરિયાદ કર્યા બાદ તંત્ર દ્વારા માત્ર પાણીના સેમ્પલ લઈ જવામાં આવે છે, પરંતુ શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ પ્રત્યે ઊભરેલો રોષ વ્યક્ત કરતાં મહિલાઓએ કહ્યું કે, ચૂંટણીમાં નેતા વોટ માગવા આવે ત્યારે આ જ દૂષિત પાણી તેમને પીવડાવીશું. 

ગૃહિણીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો તેઓ મ્યુનિસિપલ વેરો ભરવાનો તેમજ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવા મજબૂર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…
GUJARAT

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

April 11, 2026
વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

Next Post
અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre…

અમરેલી કોંગ્રેસમાં ગાબડું: NSUI પ્રમુખ સાહિલ શેખે છેડો ફાડ્યો, ભાજપે ખેસ પહેરાવતા જ ટિકિટ મળી | Amre...

ડોક્ટરના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 7.20 લાખ પડાવી લીધા | 7 20 lakhs extorted on …

ડોક્ટરના પુત્રને મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 7.20 લાખ પડાવી લીધા | 7 20 lakhs extorted on ...

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી | PM Modi to …

11 months ago
‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને…’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ…

8 months ago
ફરી બદલાશે અરવલ્લીની વ્યાખ્યા? સુપ્રીમ કોર્ટનો સુઓમોટો, CJIની વેકેશન બેન્ચ કરશે સુનાવણી | Supreme Co…

3 months ago
મા ગંગાનું રૌદ્ર રૂપ: વારાણસીમાં સતત 9 દિવસથી ઘોડાપૂર, વિશ્વનાથ મંદિરના દ્વાર નજીક પહોંચ્યું પાણી, અ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News