gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
દુબઈના ટુર પેકેજના નામે ડોક્ટર સાથે 2.78 લાખની છેતરપિંડી | Doctor cheated of Rs 2 78 lakh in the nam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fraud Case : વડોદરામાં કલાલીના બ્લુ બેલ વીસેનજા હાઈડેકમાં રહેતા ગેસ્ટ્રો સર્જન ડોક્ટર મેહુલ દશરથભાઈ અગ્રાવતે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ઓક્ટોબર 20021માં ભારત પાકિસ્તાનની 20-20 વર્લ્ડ કપ મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હતી. જેથી અમારા ડોક્ટર ગ્રુપના મિત્રો સાથે અમે દુબઈ મેચ જોવા ગયા હતા અને મારો મિત્ર કેતન પટેલ યુએસથી આવ્યો હતો. અમે દુબઈ હયાત હોટલ પર રોકાયા હતા. ત્યાં કેતનભાઇ પટેલને રાજીવભાઈ હસમુખભાઈ પારેખ મળવા આવ્યા હતા. રાજીવભાઈએ કહ્યું હતું કે હું પણ દુબઈ ટુરીઝમનું કામ કરું છું અને દુબઇ અવારનવાર આવ્યા કરું છું. ત્યારબાદ અવાર-નવાર અમારી વચ્ચે વાતચીત થતી હતી. તેમને જણાવ્યું હતું કે ફતેગંજ સેફ્રોન ટાવરમાં ફ્લાઈ 24 ટુરિઝમ નામની ઓફિસ છે અને ઓફિસ પર મારો દીકરો આર્યન પારેખ બેસે છે.

 મારા દીકરા અમન દુબઈ ખાતે એમએસસી સાયકોલોજીની ઇન્ટર્નશીપ કરતો હતો. મારે દીકરાને મળવા તથા ફરવા દુબઈ જવું  હોવાથી રાજીવભાઈનો સંપર્ક કર્યો હતો. રાજુભાઈ હોટલ સાઈટ સીન તથા સ્કાય ડાઈવના મળીને 2.78 લાખનું કોટેશન મોકલ્યું હતું. 19-12-2025 ના રોજ દુબઈ ગયો હતો પરંતુ રાજીવભાઈએ બતાવેલી હોટલમાં મારું કોઈ બુકિંગ હોતું નથી. જેથી મેં તેઓને કહેતા તેવો હોટલ પર આવ્યા હતા અને મારી સાથે કંપની ચીટીંગ કર્યું છે તેથી તેઓએ હમણાં મને પૈસા આપો તેમ કહીં મારી પાસેથી પૈસા લઈ હોટલ બુકિંગ કરાવ્યું હતું. ત્યારબાદ પિતા પુત્રના ફોન બંધ આવતા મેં મારી રીતે વ્યવસ્થા કરીને ફરીને પરત વડોદરા આવ્યો હતો. ત્યારબાદ તેઓનો સંપર્ક કરતા થોડા દિવસમાં પૈસા આપી દેવાનું જણાવ્યું હતું. આરોપીઓએ ફતેગંજ સેફ્રોન ટાવરમાં પોતાની દુકાન હોવાનું જણાવવું હોય અને ત્યાં તપાસ કરવા જતા એવી કોઈ ઓફિસ ન હતી પરંતુ ત્યાં ઝેરોક્ષની દુકાન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |…

વડોદરા રેલવે વિભાગ દ્વારા 2.722 MWp ક્ષમતાના સોલર પ્લાન્ટની સ્થાપના : દર વર્ષે રૂ. 2.92 કરોડની બચત |...

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f…

વડોદરામાં ગોરવાના ગંગાનગરના મકાનમાંથી ગાંજા સાથે મહિલા પકડાઈ, પુત્ર ફરાર | Woman caught with ganja f...

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો…’, ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ…

સરકારની વિરુદ્ધ કે વિપક્ષની તરફેણમાં સ્ટોરી ન ચલાવશો...', ચૂંટણી ટાણે ક્રાઈમ બ્રાન્ચે ઈન્ફ્લુએન્સર્સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિક્રમી ટોચે પહોંચ્યા બાદ બિટકોઈનમાં એક જ સપ્તાહમાં મોટું કરેકશન જોવાયું | Bitcoin sees major correc…

વિક્રમી ટોચે પહોંચ્યા બાદ બિટકોઈનમાં એક જ સપ્તાહમાં મોટું કરેકશન જોવાયું | Bitcoin sees major correc…

11 months ago
દિલ્હી અસુરક્ષિત ! માત્ર 27 દિવસમાં 807 લોકો ગુમ, 11 વર્ષમાં 60 હજાર બાળકો લાપતા | Delhi Unsafe 807 …

દિલ્હી અસુરક્ષિત ! માત્ર 27 દિવસમાં 807 લોકો ગુમ, 11 વર્ષમાં 60 હજાર બાળકો લાપતા | Delhi Unsafe 807 …

5 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં વેપારી પોતાની દુકાનમાં દારૂનું વેચાણ કરતાં પકડાયો | businessman was ca…

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં વેપારી પોતાની દુકાનમાં દારૂનું વેચાણ કરતાં પકડાયો | businessman was ca…

5 months ago
બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન | Bihar Electi…

બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન | Bihar Electi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News