gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
અટલાદરા પાદરા રોડ પર મહિલાને બાઇક સવારે ટક્કર મારતા મોત | Woman died after being hit by bike on Atla…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ટલાદરા પાદરા રોડ પર રોડ  ઓળંગતી મહિલાને પૂરઝડપે આવતી બાઇકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

પાદરા તાલુકાના ગયાપુરા ગામના મૂળ રહેવાસી ભગુભાઇ ભગવાનભાઇ પરમાર હાલમાં અટલાદરા નિલકંઠ રેસિડેન્સીમાં રહે છે. તેમના મોટા ભાઇ ઇશ્વરભાઇ ભવાનભાઇ પરમાર અને ભાભી કમળાબેન દિપ દર્શન – ૨ માં રહે છે. કમળાબેન આજે સવારે સાડા નવ વાગ્યે ઘરેથી ચાલતા ઘરકામ કરવા માટે નીકળ્યા હતા. અટલાદરા પાદરા રોડ પર તેઓ રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન પૂરઝડપે આવતી એક બાઇકના ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ પર ફંગોળાઇને  પડયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેમજ બંને બાઇક સવારને પણ ઇજા પહોંચી હતી. ત્રણેયને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ગોત્રી  હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કમળાબેનને સારવાર મળે તે  પહેલા જ તેઓનું મોત થયું હતું. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો

ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા

રૂ. 750 કરોડની જીએસટી છેતરપિંડી : ઇડીના ત્રણ રાજ્યોમાં દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરાટે સ્પર્ધામાં 19 ગોલ્ડ મેડલ, 17 સિલ્વર મેડલ મેળવ્યાં | Won 19 gold medals 17 silver medals in kar…

4 months ago
આસામી અભિનેત્રી નંદિની કશ્યપની હત્યાના આરોપમાં ધરપકડ | Assamese actress Nandini Kashyap arrested on …

8 months ago
વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

3 months ago
આવતીકાલથી શરુ થશે 5 દિવસનો માધવપુરનો મેળો, 8 એપ્રિલે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણીજીના યોજાશે લગ્ન | 5 day Ma…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News