gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
વિરમગામ શહેરમાં અડધી રાત્રે જાહેર રસ્તા પર બર્થડે ઉજવણી, આતશબાજી સાથે કેક કાપવાનો વીડિયો વાયરલ | Vir…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Viral Video: અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરતાં યુવકોનો વીડિયો વાયરલ થયો છે. યુવકો દ્વારા જાહેર રસ્તા પર વાહનોને અધરોધ ઊભો થાય તે રીતે સીનસપાટા કરવામાં આવ્યા હતા. વાયરલ વીડિયો વિરમગામ એપીએમસી માર્કેટયાર્ડ નજીકનો છે. જેમાં ઢોલ, આતશબાજી સાથે ટેબ્લો પર કેક કાપી રસ્તા પર યુવાનો ધમાચકડી મચાવતા હતા. 

વિરમગામ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર સવાલ

એટલીથી ન અટકતા યુવાનોએ રસ્તા પર જોખમી રીતે ફટાકડા ફોડ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું થયું હતું. વીડિયો વાયરલ થયા બાદ વિરમગામ પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે. 24 કલાક લોકોના સુરક્ષાની ડીંગો હાંકતી વિરમગામ પોલીસ વીડિયો વાયરલ થયા બાદ પણ મૂક પ્રેક્ષક બની ગઈ છે. જેથી અન્ય યુવાધન આ પ્રકારના સીનસપાટા કરવા પ્રેરાઈ રહ્યું છે! બીજી તરફ છાકટા બનેલા યુવાનોના વાલીઓ પર પણ લોકો ગંભીર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ: 35 વર્ષ બાદ ઘાટલોડિયાની સ્નેહાંજલિ સોસાયટી ગેરકાયદેસર જાહેર, બિલ્ડરના પાપે 25 પરિવારો પર આફત

યોગ્ય કાર્યવાહી કરી દાખલો બેસાડે તેવી માંગ

રિલના ચક્કરમાં આજનું યુવાધન ક્યાં જઈ રહ્યું છે એ મોટો સવાલ છે! કારણ કે રસ્તા પર જોખમી રીતે ઉજવણી કરવી અન્ય નાગરિકો માટે ખતરા સમાન છે અને શાંતિ-સુરક્ષા વ્યવસ્થાનો ભંગ છે. વિરમગામના સ્થાનિકો હાલ પોલીસ યોગ્ય કાર્યવાહી કરી દાખલો બેસાડે તેવી માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima…

લેફ્ટના છેલ્લા કિલ્લામાં પડવા લાગી તિરાડ? સબરીમાલા મંદિરમાં સોનાની ચોરીનો કેસ ભારે પડ્યો! | Sabarima...

કળયુગી યુવતી બહેનનો વીમો ઉતરાવી નોમિની બની અને પછી પ્રેમી પાસે જે કરાવ્યું તેના પર વિશ્વાસ નહીં થાય …

કળયુગી યુવતી બહેનનો વીમો ઉતરાવી નોમિની બની અને પછી પ્રેમી પાસે જે કરાવ્યું તેના પર વિશ્વાસ નહીં થાય ...

અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા | Ahmedabad N…

અમદાવાદ: મિલકત હડપવા જન્મ- મરણના ખોટા સર્ટિફિકેટ-કોર્ટના ઓર્ડર બનાવ્યા, 4 આરોપી ઝડપાયા | Ahmedabad N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! | delhi m…

દિલ્હી અગ્નિકાંડ: હોટલ-રેસ્ટોરન્ટમાં લાગેલી ભીષણ આગમાં 21ના મોત, મોટાભાગના વિદેશી નાગરિકો! | delhi m…

4 months ago
કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

8 months ago
BIG NEWS: ‘પાકિસ્તાને PoK ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની કડક ચેતવણી | Pakistan should immediatel…

BIG NEWS: ‘પાકિસ્તાને PoK ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની કડક ચેતવણી | Pakistan should immediatel…

2 years ago
માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

માં મેલા: અમદાવાદમાં નવરાત્રિનો રંગીન ગરબા ઉત્સવ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News