gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો | Residents of a society near Ankhol stage …

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
અણખોલ પાસેના રહીશોને પીવાનું પાણી નહી મળતા વુડામાં મોરચો | Residents of a society near Ankhol stage …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.1 શહેરના પૂર્વમાં વુડા વિસ્તારમાં આવેલા અણખોલ ગામની આજુબાજુની સોસાયટીઓમાં પીવાનું પાણી નહી મળતા આજે રહીશોનો મોરચો વુડા ઓફિસે આવીને પાણી આપોનો પોકાર કર્યો હતો.

અણખોલ ગામની આસપાસ આવેલી સોસાયટીઓના નાના બાળકોથી માંડી વડીલો સુધીના રહીશો આજે બેનરો સાથે વુડા ઓફિસે આવ્યા હતાં. ટીપી-૨૫ નંબરના વિસ્તારના આ રહીશોએ વી વોન્ટ વોટરનો સૂત્રોચ્ચાર કરી આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમે છેલ્લા સાત વર્ષથી રહીએ છે પરંતુ પીવાનું પાણી મળતું નથી. ગ્રામ પંચાયતથી માંડી છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો કરી પરંતુ હજી સુધી પીવાનું શુધ્ધ પાણી તંત્રના પાપે અમારા નસીબમાં નથી.

એક રહીશે એવો આક્ષેપ કર્યો હતો કે અમો કલેક્ટરને પણ મળ્યા હતા અને તેમણે પણ સાત દિવસમાં વુડા પાણી આપશે તેવી વ્યવસ્થા કરશે તેવી હૈયાધારણા આપી હતી તેમજ વુડાના અધિકારીઓ પણ યોગ્ય જવાબ આપતા નથી. અમો વર્ષોથી પાણીના પ્રશ્નનો સામનો કરી રહ્યા છે જેથી ના છુટકે બાળકો અને વડીલો સાથે અમારે રજૂઆત કરવા આવવું પડયું છે

આ અંગે વુડાના અધિકારીએ જણાવ્યું હતું કે પૂર્વ વિસ્તારના રહીશો માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ૫ એમએલડી પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે પરંતુ સોસાયટી અને ફ્લેટોની સંખ્યા વધી જતા આ પાણી ઓછું પડે છે. જેના પગલે આગામી ૩૦ વર્ષનો વિચાર કરીને સમગ્ર વિસ્તારમાં પાણી માટે લાઇનો નાંખી દેવામાં આવી છે અને નર્મદા કેનાલમાંથી ૨૪ એમએલડી પાણી મેળવવાની મંજૂરી મળી ગઇ છે. કેનાલમાંથી પાણી લેવા માટેની ટૂંકી લાઇન નાંખવાની બાકી છે પરંતુ કેનાલમાં પાણી વધારે હોવાથી તે કાર્ય હાલ થઇ શક્યુ નથી પરંતુ આગામી ૧૦ દિવસમાં તે પૂર્ણ થતાની સાથે જ લોકોને પૂરતી માત્રામાં પાણી મળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…
GUJARAT

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

October 15, 2026
Next Post
સયાજી હોસ્પિટલમાં બે દિવસથી એક્સ રે ની ફિલ્મ નથી | There is no X ray film in Sayaji Hospital for two…

સયાજી હોસ્પિટલમાં બે દિવસથી એક્સ રે ની ફિલ્મ નથી | There is no X ray film in Sayaji Hospital for two...

ટ્રેનના શૌચાલયની છતમાં છુપાવેલો રૃા.૫૬.૯૫ લાખ કિંમતનો ગાંજાનો જથ્થો મળ્યો | ganjo caught in train wa…

ટ્રેનના શૌચાલયની છતમાં છુપાવેલો રૃા.૫૬.૯૫ લાખ કિંમતનો ગાંજાનો જથ્થો મળ્યો | ganjo caught in train wa...

મની સોલ્યુશનના નામે 100 થી વધુ લોનધારકો સાથે ઠગાઇ કરનાર પાર્ટનર ઝડપાયો | Partner arrested for commit…

મની સોલ્યુશનના નામે 100 થી વધુ લોનધારકો સાથે ઠગાઇ કરનાર પાર્ટનર ઝડપાયો | Partner arrested for commit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! આધાર કાર્ડમાં આ 2 વિગતો માત્ર એક જ વાર સુધારી શકાશે, જાણીલો નિયમો | aadhaar card update limi…

સાવધાન! આધાર કાર્ડમાં આ 2 વિગતો માત્ર એક જ વાર સુધારી શકાશે, જાણીલો નિયમો | aadhaar card update limi…

7 months ago
વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

વડોદરાના ડામરના વધુ એક ટ્રેડર સાથે ૭૨ લાખની ઠગાઇ,દુબઇ,અમદાવાદ અને મુંબઇની 3 કંપની સામે ફરિયાદ | Anot…

1 year ago
બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

4 months ago
‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ…

‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News