gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
અધર્મ પર ધર્મનો વિજય : ખેડા જિલ્લામાં 1200 થી વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય | Victory of religion over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હોળીના પર્વની જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી 

– જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી પોલીસ બંદોબસ્તનું આયોજન પણ કરવામાં આવ્યું 

નડિયાદ : અધર્મ પર ધર્મના પર્વની ઉજવણી સમાન હોળીના પર્વના દિવસે ખેડા જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ, જિલ્લાના ગામેગામ સંધ્યાટાણે હોળીનું પ્રાગટય કરાયું હતું. જિલ્લામાં કુલ મળી ૧૨૦૦ ઉપરાંત સ્થળોએ હોળીના પ્રાગટય સાથે હોળિકા દહનનું પર્વ ઉજવાયું. જેમાં હજારો મણ લાકડાં તથા છાણા જેવી વસ્તુઓનું દહન કરવામાં આવ્યું હતું. 

જિલ્લાના ગામેગામ વિવિધ પોળ, મહોલ્લા અને સોસાયટીના માર્ગો જેવા વિવિધ સ્થળોએ હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળી માટે ભેગા કરેલા લાકડાને પિરામીડ આકારમાં ગોઠવવામાં આવ્યા હતા. તેના પર છાણાં તેમજ દહન થતી અન્ય વસ્તુઓ પધરાવવામાં આવી હતી. ખેડા જિલ્લામાં આ વર્ષે ૧૨૦૦ કરતા પણ વધુ સ્થળોએ હોળીનું પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ માટે હજારો મણ લાકડાનો વપરાશ થયો હતો. હોળી પ્રાગટયના સ્થળોએ છેલ્લા બે અઠવાડિયાથી લાકડાનો ઢગલો કરવામાં આવી રહ્યો હતો. ઢોલ-નગારાના નાદ વચ્ચે પૂજન કરી પ્રાગટય કરાયું. આ પ્રસંગે હોળી માતાનો જયજયકાર કરવામાં આવ્યો હતો. હોળીના પ્રસંગ નિમિત્તે ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી વિશેષ પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.

નડિયાદ શહેરમાં 150 કરતા વધુ સ્થળોએ હોળી દહન 

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ શહેરની વિવિધ પોળ, મહોલ્લા તથા સોસાયટી વિસ્તારોમાં મળી આશરે ૧૫૦ કરતા પણ વધુ જગ્યાઓએ હોળીનું પ્રાગટય કરાયું હતું. જેમાં પીજ ભાગોળ, ચકલાસી ભાગોળ, વીકેવી રોડ, ખેતા તળાવ પાસે, દેસાઈ સંસ્કાર કેન્દ્ર પાસે, ખારાકૂવા, બારકોશીયા રોડ, અમદાવાદી બજાર વિસ્તાર, વાણિયાવડ વિસ્તાર, કોલેજ રોડ, સિવિલ રોડ, પેટલાદ ફાટક રોડ, મિલ રોડ, જવાહર નગર સહિત પશ્ચિમ વિસ્તારમાં પવનચક્કી, પીજ રોડ, વલ્લભનગર, માઈમંદિર રોડ તથા આઈજી માર્ગ તથા વૈશાલી રોડ સહિત અન્ય વિસ્તારનો સમાવેશ થાય છે. છેલ્લા બે અઠવાડિયાથી ઉપરોક્ત જગ્યાઓએ લાકડા ભેગા કરવાની કામગીરી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…
GUJARAT

ધ્રાંગધ્રામાં મેડિકલ વેસ્ટનો જથ્થો મળતા કાર્યવાહીની માંગ | Demand for action after finding a large q…

March 3, 2026
કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…
GUJARAT

કરમસદ-આણંદ મનપાએ 181 એકમો પાસેથી રૂ. 1.83 લાખનો દંડ વસૂલ્યો | Karamsad Anand Municipal Corporation c…

March 3, 2026
માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …
GUJARAT

માથા દીઠ પાણી વપરાશમાં અવ્વલ, અમદાવાદી નાગરિકનો દૈનિક પાણી વપરાશ દૈનિક ૨૦૦ લીટરથી પણ વધુ | First in …

March 3, 2026
Next Post
કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal …

કરમસદ-આણંદ મનપા દ્વારા માર્ચના પ્રથમ રવિવારે 2.48 લાખ બાકી વેરાની વસૂલાત | Karamsad Anand Municipal ...

કારની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત | Biker dies after being seriou…

કારની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત | Biker dies after being seriou...

ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express …

ભાવનગરની બે સરકારી ઈજનેરી કોલેજો પ્રત્યે સેવાતા દુર્લક્ષય સામે વિદ્યાર્થીમાં રોષ | Students express ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પ…

સુરત: બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પ…

2 weeks ago
મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ | Ahme…

મેટ્રો સિટી અમદાવાદ ગુનાખોરીનું હોટસ્પોટ, પોલીસ સામે પડકાર, દર મહિને સરેરાશ 25 દુષ્કર્મના કેસ | Ahme…

1 week ago
યુવાધન કયા રસ્તે! અમદાવાદમાં કોલેજ બહાર હાઈબ્રીડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ, 42 લાખનો મુદ્દામાલ જપ…

યુવાધન કયા રસ્તે! અમદાવાદમાં કોલેજ બહાર હાઈબ્રીડ ગાંજો વેચતા બે આરોપીની ધરપકડ, 42 લાખનો મુદ્દામાલ જપ…

1 month ago
દિવાળીની શુભકામના : PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | PM Modi C…

દિવાળીની શુભકામના : PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત | PM Modi C…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News