gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પ…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
સુરત: બોર્ડની પરીક્ષાને લઈ પોલીસનો મોટો નિર્ણય, રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ઘડી વાગી રહી છે. બીજી તરફ ધૂમધામથી લગ્ન સરાની સિઝન પણ ચાલી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા વિદ્યાર્થી હિતને ધ્યાને રાખીને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. જે થકી હવે સુરત શહેરમાં રાત્રે 10 પછી DJ-લાઉડસ્પીકર અને ભારે વાહનોના હોર્ન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 

વાલીઓની રજૂઆત બાદ નિર્ણય

વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તેમજ શાંત માહોલમાં વાંચન કરી પૂરતી ઊંઘ લઈ શકે તે માટે સુરત પોલીસે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આવી રહી છે. તમામ વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી ગયા છે. તો સામે હાલ પુરજોશમાં લગ્નની સિઝન પણ ચાલી રહી છે જેથી શહેરમાં લાઉન્ડ સ્પીકર પણ વાગી રહ્યા છે. તેવામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી પોલીસને સતત કરવામાં આવેલી રજૂઆતો બાદ સુરત પોલીસે વિદ્યાર્થી પક્ષે નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડી દીધું છે. 

રાત્રે 10:00 વાગ્યા પછી જાહેરનામાનો કડકપણે અમલ

જે જાહેરનામા મુજબ હવે સુરત શહેરમાં રાત્રે 10:00 વાગ્યા પછી પાર્ટી પ્લોટ, હોલ કે જાહેર સ્થળ પર મોટા અવાજે ડીજે અથવા લાઉડ સ્પીકર વગાડવા પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. જાહેરનામા બાદ પણ જો કોઈ નિયમનો ભંગ કરશે તો પોલીસ દ્વારા માત્ર દંડાત્મક કાર્યવાહી જ નહીં પરંતુ જે-તે DJના સાધનો કે લાઉડ સ્પીકર પણ જપ્ત કરી લેવામાં આવશે, ઉપરાંત જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.

આ પણ વાંચો: દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક્ષા માંગી

આ ઉપરાંત વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિકોની એ પણ રજૂઆત હતી કે માત્ર લાઉડ સ્પીકર જ નહીં પણ લક્ઝરી બસો અને મોટા ટ્રકો દ્વારા પણ તીવ્ર હોર્ન વગાડવામાં આવે છે. જેથી અવાજનું પ્રદૂષણ થાય છે અને અભ્યાસ પર પણ અસર પડે છે. જેને ધ્યાને રાખી બિનજરૂરી હોર્ન વગાડતા ભારે વાહનો પર પણ કાર્યવાહી કરવા સ્પેશિયલ ઝુબેશ ઉપાડવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
GUJARAT

અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

May 16, 2026
RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujar…
GUJARAT

RTE હેઠળ 73000થી વધુ બાળકોના એડમિશન કન્ફર્મ, હવે 10000થી વધુ બેઠક માટે બીજો રાઉન્ડ હાથ ધરાશે | Gujar…

May 16, 2026
AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે? | Ahmedabad AMC Flee…
GUJARAT

AMCના 3000થી વધુ વાહનોના કાફલામાં એક પણ EV નથી, પદાધિકારીઓ ક્યારે સ્માર્ટ બનશે? | Ahmedabad AMC Flee…

May 16, 2026
Next Post
દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક…

દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક...

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm…

અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો | Ahm...

નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab…

નળસરોવરમાં માછીમારી પર પ્રતિબંધ, આજીવિકા છીનવાઈ હોવાના દાવા સાથે 12 ગામના માછીમારોનો વિરોધ | Ahmedab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું | Cement tanker loaded with liquor seized near P…

પાવીજેતપુર ગરનાળા પાસેથી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું | Cement tanker loaded with liquor seized near P…

6 months ago
અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

અમરેલી: ચા બનાવવા જેવી બાબતે સાવકા પુત્રએ પિતાની કરી હત્યા, બગસરા પોલીસે હત્યારાને દબોચી લીધો | Amre…

3 months ago
થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

થાઈલેન્ડ-કમ્બોડિયા ફરી બાખડતા ટ્રમ્પના 'શાંતિ'ના દાવાનો ફિયાસ્કો

5 months ago
વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત | more than 20…

વડોદરામાં રામનવમી નિમિત્તે આજે 23 સ્થળે શોભાયાત્રા,SRPની 6 કંપની અને 2000 પોલીસ તૈનાત | more than 20…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News