gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનંત અંબાણીની જામનગરથી દ્વારકાની પગપાળા યાત્રા, રોજ 10-12 કિ.મી. ચાલે છે, જાણો આ યાત્રાનું કારણ | Mu…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
અનંત અંબાણીની જામનગરથી દ્વારકાની પગપાળા યાત્રા, રોજ 10-12 કિ.મી. ચાલે છે, જાણો આ યાત્રાનું કારણ | Mu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anant Ambani Pad Yatra :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણી (Anant Ambani) જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા કરી રહ્યા છે. આજે તેમની પદયાત્રાનો પાંચમો દિવસ છે. તેઓ રાત્રે અનેક કિલોમીટરની યાત્રા કરી રસ્તામાં અનેક મોટા મંદિરોના દર્શન પણ કરી રહ્યા છે. પદયાત્રા દરમિયાન અનંત અંબાણીએ યુવાઓને ખાસ સંદેશ આપ્યો છે.

પદયાત્રાના રૂટમાં આવતા મોટા મંદિરનો દર્શન પણ કરી રહ્યા છે અનંત અંબાણી

અનંત અંબાણી દૈનિક 10થી 12 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. અંબાણી પરિવારમાં ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રત્યે ખાસ આસ્થા છે. કોઈપણ શુભ કામ કરતાં પહેલા અંબાણી પરિવાર અચૂક મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ મહિને અનંત અંબાણીનો જન્મદિવસ પણ છે અને તે પહેલાં તેમણે જામનગરથી દ્વારકાની પદયાત્રા શરુ કરી છે. અનંત ઝેડ પ્લસ સુરક્ષા અને સ્થાનિક પોલીસની ટીમ સાથે દર રાત્રે લગભગ 10થી 12 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે, તેઓ પદયાત્રાના રૂટમાં આવતા મોટા મંદિરોના પણ દર્શન કરી રહ્યા છે.

અનંતે અત્યાર સુધીમાં 60 કિ.મી. યાત્રા પૂરી કરી

અનંતની યાત્રાને આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધીમાં તેમણે 60 કિલોમીટરની પદયાત્રા પૂરી કરી છે. યાત્રા દરમિયાન વિશ્વનાથ વેદ સંસ્કૃત પાઠશાળામાં ઋષિ કુમારોએ સંસ્કૃત શ્લોકનું પઠન કરી તેમનું સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી જન્મદિવસ પહેલા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ મેળવવા ઇચ્છે છે. તેમનો 10મી એપ્રિલે જન્મ દિવસ છે.

ભગવાનના આશીર્વાદથી મને શક્તિ મળી : અનંત

પદયાત્રા દરમિયાન અનંતે કહ્યું કે, ‘હું યુવાનોને સનાતનમાં વિશ્વાસ રાખવાનો સંદેશ આપવા માંગુ છું. ભગવાનના આશીર્વાદથી મને શક્તિ મળી છે અને હું પાંચ દિવસથી ચાલી રહ્યો છું અને આગામી પાંચ દિવસમાં દ્વારકાધીશ મંદિરે પહોંચીશ.’

‘સનાતનમાં પ્રેમ રાખવો જોઈએ’

તેમણે કહ્યું કે, ‘હું જામનગર સ્થિત મારા ઘરથી દ્વારકા સુધી પદયાત્રા કરી રહ્યો છું. અમારા પર આશીર્વાદ રહે અને શ્રીજી બાવા, દ્વારકાધીશની કૃપા રહે. અમે પાંચ દિવસમાં દ્વારકા પહોંચી જઈશું. હું પ્રથમવાર પદયાત્રા કરી રહ્યો છું. હું દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે, સૌને શક્તિ આપે. ભગવાન પ્રત્યે તમામ યુવાઓએ પ્રેમ આદર રાખવો જોઈએ. સનાતનમાં વિશ્વાસ રાખવો જોઈએ. હું યુવાઓને સંદેશ આપવા માગું છું કે, શ્રીજી બાવાના આશીર્વાદથી આગળ વધો. ભગવાન છે, તેથી ચિંતા ન કરો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…
GUJARAT

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

February 13, 2026
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…
GUJARAT

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

February 13, 2026
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

February 13, 2026
Next Post
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે | A meeting to express outrage and pa…

જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે | A meeting to express outrage and pa...

જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an…

જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an...

VIDEO: ભક્તિ યાત્રા પર નીકળેલા અનંત અંબાણીએ મરઘીઓને મરતી બચાવી, જાણો કેવી રીતે | anant ambani saved …

VIDEO: ભક્તિ યાત્રા પર નીકળેલા અનંત અંબાણીએ મરઘીઓને મરતી બચાવી, જાણો કેવી રીતે | anant ambani saved ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

યુપીના ફતેહપુરમાં વિવાદિત મકબરામાં પૂજા કરવા પહોંચી મહિલાઓ, પોલીસ સાથે અથડામણ, 21 સામે કેસ | Tension…

3 months ago
ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

6 months ago
સિહોરની રોલિંગ મીલના મેનેજરે બારોબાર 350 ટન લોખંડ વેચી દીધું | The manager of the rolling mill in Si…

સિહોરની રોલિંગ મીલના મેનેજરે બારોબાર 350 ટન લોખંડ વેચી દીધું | The manager of the rolling mill in Si…

3 months ago
‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે’, અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્ત…

‘મારે લેવાના છે તે કોઈ પૈસા આપતું નથી, ઉઘરાણીવાળાના ફોન આવે છે’, અમરેલીમાં વ્યાજખોરના ત્રાસથી વ્યક્ત…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News