gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે | A meeting to express outrage and pa…

G METRO NEWS by G METRO NEWS
April 1, 2025
in GUJARAT
0 0
0
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે | A meeting to express outrage and pa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

CBI પાસે તપાસ કરાવવાની માગણી સાથે ટિવટર ઉપર હેશટેગ જસ્ટિસ ફોર રાજકુમાર ટ્રેન્ડ કરી રહ્યું છે : પહેલા અને બીજા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાની સંખ્યા અંગે અનેક વિસંગતતાઓ

રાજકોટ, : ગોંડલમાં રહેતાં અને યુપીએસસીની તૈયારી કરતાં રાજકુમાર જાટ નામના યુવાનની આવતીકાલે રાજસ્થાનના જયપુરમાં શ્રધ્ધાંજલી અને આક્રોશ સભા યોજાવાની છે. જેમાં ન્યાયની અને સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગ દોહરાવાશે.

જયપુરના શહિદ સ્મારક પાસે આવતીકાલે સવારે 11 વાગ્યાની આસપાસ મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે. જેમાં રાજસ્થાનના ઘણાં ધારાસભ્યો અને સાંસદો ઉપરાંત વિદ્યાર્થી આગેવાનો ભાગ લે તેવી સંભાવના છે. 

તે પહેલા ટિવટર ઉપર હેશટેગ જસ્ટિસ ફોર રાજકુમાર ટ્રેન્ડ કરી રહ્યું છે. જેમાં જાટ સમાજના અને અન્ય લોકોએ મોટી સંખ્યામાં ટ્વીટ કર્યા છે. અનેક  ટિવટર યુઝરે આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માગણી દોહરાવી છે. એક યુઝરે લખ્યું છે કે આ હત્યાકાંડમાં સરકાર દ્વારા આરોપીઓને બચાવવામાં આવી રહ્યા છે, જે કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે. બીજા યુઝરે લખ્યું છે કે એક ગરીબ પરિવાર પાસેથી તેનો પુત્ર છીનવી લેનારાઓને જેલના સળિયા પાછળ પહોંચાડવા જોઈએ. 

આમાંથી ઘણા ટિવટ પીએમઓ ઈન્ડિયા, એચએમઓ ઈન્ડિયા, સીએમઓ ગુજરાત વગેરેને પણ ટેગ કરવામાં આવ્યા છે. 

બીજી તરફ  એવી માહિતી મળી છે કે મૃતક રાજકુમારના સિંગલ ડોકટર દ્વારા થયેલા પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક નિષ્ણાંત તબીબો દ્વારા થયેલા પોસ્ટમોર્ટમમાં ઈજાની સંખ્યા અંગે ખુબ જ વિસંગતતા જોવા મળી રહી છે. જોકે આ બાબતે પોલીસ મગનું નામ મરી નથી પાડી રહી.  ફોરેન્સિક નિષ્ણાંત તબીબોએ કરેલા પોસ્ટમોર્ટમમાં ૪ર ઈજાના નિશાન મળ્યાનું જણાવાયું છે. 

આ સ્થિતિમાં બસની ટક્કર વાગવાથી આટલી બધી ઈજાઓ કઈ રીતે શકય બને તે બાબતે ખુદ ઘણાં ડોકટરો પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પરંતુ પોલીસને તેમાં કાંઈ અજુગતું લાગતું નથી. આ જ  કારણથી પોલીસ હજૂ પણ રાજકુમારનું મોત ખાનગી બસની ટક્કર વાગવાથી થયાની વાતને વળગી રહી છે.  ઉલ્લેખનીય છે કે રાજકુમારના મોતને લઈને રાજસ્થાનના જાટ સમાજમાં તિવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના જ બે સાંસદોએ આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવ્યો હતો. રાજસ્થાનના અનેક ધારાસભ્યો આ કેસની સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા છે. મૃતકના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર સામે આક્ષેપો કરતા રાજયભરમાં આ કેસ ચર્ચાસ્પદ બન્યો છે. આ કેસમાં પોલીસે કરેલી તપાસ સામે પણ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an…

જીસેક કચેરીએ એકત્ર બેરોજગાર યુવકોનો ભારે સૂત્રોચાર-ધરણા | Unemployed youth gather at MGVCL office an...

VIDEO: ભક્તિ યાત્રા પર નીકળેલા અનંત અંબાણીએ મરઘીઓને મરતી બચાવી, જાણો કેવી રીતે | anant ambani saved …

VIDEO: ભક્તિ યાત્રા પર નીકળેલા અનંત અંબાણીએ મરઘીઓને મરતી બચાવી, જાણો કેવી રીતે | anant ambani saved ...

વડોદરામાં ભીમનાથ તળાવ ફરી મૂળ સ્વરૂપે થતા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ભરાતા પૂરના પાણી નહીં ભરાય | floo…

વડોદરામાં ભીમનાથ તળાવ ફરી મૂળ સ્વરૂપે થતા પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં ભરાતા પૂરના પાણી નહીં ભરાય | floo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

5 months ago
અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું | ahme…

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું | ahme…

6 months ago
ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe…

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe…

1 year ago
પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…

પિતાએ ભત્રીજા અને દસ શખ્સો સાથે મળી પુત્રની જમીન ઉપર હુમલો કર્યો | Father nephew and ten men attacke…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News