gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અનંત અંબાણી પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ | A…

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
અનંત અંબાણી પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Animal Welfare Award: વન્યજીવન સંરક્ષણ અને પશુ કલ્યાણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ યુનાઇટેડ સ્ટેટ્સ(US)માં આયોજિત એક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને વનતારા દ્વારા પ્રાણીઓના બચાવ, સારવાર, પુનર્વસન અને સંરક્ષણમાં તેમના નેતૃત્વ માટે આપવામાં આવ્યું હતું.

આ સિદ્ધિ સાથે, અનંત અંબાણીએ એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે. તેઓ આ સન્માન મેળવનારા સૌથી યુવા અને પ્રથમ એશિયન વ્યક્તિ બન્યા છે. અગાઉ, આ પુરસ્કાર હોલિવૂડ સેલિબ્રિટીઓ અને અમેરિકન પ્રમુખ જૉન એફ કેનેડી અને બિલ ક્લિન્ટન સહિત અનેક વૈશ્વિક નેતાઓને આપવામાં આવ્યો છે. આ સન્માન સાથે ફરી એકવાર વનતારાનું કાર્ય વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યું છે. વનતારા આજે વિશ્વના સૌથી અનોખા અને સૌથી મોટા વન્યજીવન સંરક્ષણ પ્રોજેક્ટ્સમાં સામેલ છે. તે ઘાયલ, બીમાર અને લુપ્તપ્રાય પ્રાણીઓને નવું જીવન આપવા તેમજ લુપ્તપ્રાય પ્રજાતિઓને બચાવવા અને તેમને સુરક્ષિત વાતાવરણમાં પુનઃસ્થાપિત કરવા માટે સતત કાર્ય કરે છે.

અનંત અંબાણી પ્રતિષ્ઠિત 'ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ'થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ 2 - imageસંરક્ષણ એ ભવિષ્યની બાબત નથી, પરંતુ આજની જવાબદારી છે: અનંત અંબાણી

એવોર્ડ સ્વીકારતા અનંત અંબાણીએ કહ્યું, ‘આ સન્માન મને ‘સર્વભૂત હિતા’ એટલે કે બધા જીવોનું કલ્યાણના માર્ગ પર વધુ મજબૂત રીતે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. પ્રાણીઓ આપણને જીવનમાં સંતુલન અને સંવેદનશીલતા શીખવે છે. વનતારા દ્વારા અમારું લક્ષ્ય દરેક જીવને સન્માન, સંભાળ અને વધુ સારું જીવન પૂરું પાડવાનું છે. અમારા માટે સંરક્ષણ એ ભવિષ્યની બાબત નથી, પરંતુ આજની જવાબદારી છે.’

અનંત અંબાણી પ્રતિષ્ઠિત 'ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ'થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ 3 - image

વનતારા વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું: ગ્લોબલ હ્યુમન સોસાયટી

આ કાર્યક્રમના આયોજક ‘ગ્લોબલ હ્યુમન સોસાયટી’એ અનંત અંબાણી અને વનતારાની પ્રશંસા કરતા કહ્યું કે ‘વનતારા ફક્ત એક રેસ્ક્યૂ સેન્ટર નથી, પરંતુ એક અનોખું મોડેલ છે જે પ્રાણીઓની સારવાર, સંભાળ અને સંરક્ષણને એકીકૃત કરે છે. વનતારાએ દર્શાવ્યું છે કે પ્રાણીઓને મોટા પાયે કેવી રીતે મદદ કરી શકાય છે અને આ મોડેલ હવે વિશ્વ માટે એક ઉદાહરણ બની ગયું છે.

આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે જોડાયેલી ઘણી અગ્રણી હસ્તીઓ હાજર હતી, જેમાં ડૉ. જૉન પૉલ રોડ્રીગેઝ, મેથ્યૂ જેમ્સ, વિલિયમ સ્ટ્રીટ, થૉમસ શ્મિટ, ડૉ. માઈકલ એડ્કેસન અને કેથલીન ડુડઝિન્સ્કીનો સમાવેશ થાય છે. ભારતમાંથી ડૉ. નીલમ ખૈરે, ડૉ. વી.બી. પ્રકાશ અને ડૉ. કે.કે. શર્મા પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સુરત: વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સા…

સુરત: વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સા...

જોબટ – દેકાકુંડ સેકશન પર ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન લેવાયો | A trial run was conducted a…

જોબટ – દેકાકુંડ સેકશન પર ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન લેવાયો | A trial run was conducted a...

મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ…

મિનિ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૪ મેચો રમાઈ | Mini National Badminton Champ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

ક્રૂડ ઓઇલની આયાત 11% વધી, ભાવ ઘટતા આયાત બિલ સ્થિર | Crude oil imports rise 11% import bill stabilize…

6 months ago
છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

છોટા ઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ EVM અને બેલેટ યુનિટની ચકાસણી પૂર્ણ | El…

4 months ago
તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…

તાંદલજાની જમીનમાં સમાધાન કરી રૃપિયા નહી ં ચૂકવી છેતરપિંડી | Fraud by not paying money after settling…

10 months ago
યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan’s ind…

યુદ્ધનો હાઉ: પાકિસ્તાનનો ઈન્ડેકસ 4 ટકા તૂટયો જ્યારે સેન્સેકસમાં તેજી | How War Works: Pakistan’s ind…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News