gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | …

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
અનગઢમાં યુવાનનો ચિઠ્ઠી લખી આપઘાત બસ હવે હું થાકી ગયો છું જિદગીથી નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.8 બસ થાકી ગયો છું જિંદગીથી, હું જે કઇ કરું છું મારી મરજીથી કરું છું તેવી અંતિમચિઠ્ઠી લખી અનગઢના યુવાને ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે શહેર અને જિલ્લામાં માત્ર ગળા ફાંસો ખાઇને આપઘાતના ત્રણ બનાવો નોંધાયા છે.

વડોદરા નજીક અનગઢમાં વખતપુરા ગરનાળા પાસે રહેતા ૩૫ વર્ષના રાકેશ અરવિંદ ગોહિલે બપોરે બે વાગ્યા પહેલા રહસ્યમય સંજોગોમાં દુપટ્ટાથી ગળા ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી  હતી. આ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરતા તેની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી એક અંતિમચિઠ્ઠી મળી હતી જેમાં મૃતકે લખ્યુ હતું કે હું જે પણ કરું છું મારી મરજીથી કરું છું, આમા કોઇ જબરદસ્તી નથી કે કોઇનું દબાણ નથી, બસ થાકી ગયો છું જિંદગીથી. મારા મોત પછી કોઇ પણ જાતની પૂછપરછ કે કોઇ પણ ઇન્કવાયરી કરતા નહી.

હું મારી મરજીથી કરુ છું બસ એટલું જ કહીશ, મારા ભાઇને કહેવાનું કે મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે, હવે તારે ઘર ચલાવવાનું છે, મારા ફેમિલીએ બહુ ખુશી આપી પણ આજથી  નથી જીવવું, લાઇફમાં કઇ રહ્યુ નથી હવે જીવવા માટે આટલી જિંદગી બહુ છે મને માફ કરી દેજો.

અન્ય બનાવમાં માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજ પાસે લાભુબાનગરમાં રહેતા રમેશ શિવરામ ચૌધરી(ઉ.વ.૬૭)એ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે. જ્યારે શિનોર તાલુકાના મોટા ફોફળિયામાં ટેકરી ફળિયામાં રહેતા દશરથભાઇ જશુભાઇ વસાવા(ઉ.વ.૨૮)એ પણ ફાંસો ખાઇ લેતા તેને પ્રથમ ફોફળિયા ખાતે અને  બાદમાં સયાજી હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નિપજ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
મલેશિયાનાં ૩૩ વર્ષીય શખ્સનાં મોંમાં ૪૨ દાંત ઃ ગિનીસ બુકમાં સ્થાન | 42 teeth world record

350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે | 350 huts to be demolished by railway system…

350 ઝૂંપડાંઓનું આજે રેલ્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરાશે | 350 huts to be demolished by railway system...

ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o…

ધ્રાંગધ્રાના ચુલી ગામે પાણીના અભાવે ૩૦૦થી વધુ છોડ પર સંક્ટ | More than 300 plants in Chuli village o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

5 months ago
બિટકોઈન ઉછળીને 97000 ડોલરને પાર : અન્ય ક્રિપ્ટોમાં પણ આગેકૂચ | Bitcoin surges past 97 000: Other cry…

1 year ago
આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ | near astoidya d…

અર્બન,કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પટાવાળા, વોર્ડબોય,આયાની ૨૮૮ જગ્યા ભરવા ૧૬ કરોડ ખર્ચ કરાશે | Urban a…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News