gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in Business
0 0
0
અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો | /enforcement d…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Raids Anil Ambani-Linked Premises: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે રિલાયન્સ ગ્રૂપના અનિલ અંબાણી (RAAGA)ની 50 કંપનીઓ અને 35 સ્થળો પર ગઈકાલે બુધવારે દરોડા પાડ્યા હતાં. યસ બેન્ક લોન ફ્રોડ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલી બે એફઆઈઆર અને સેબી, નેશનલ હાઉસિંગ બેન્ક, બેન્ક ઓફ બરોડા, અને એનએફઆરએ સહિતની એજન્સીઓની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.

3000 કરોડનું લોન કૌભાંડ

ઈડીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, અનિલ અંબાણી ગ્રૂપે 2017 અને 2019માં યસ બેન્ક પાસેથી રૂ. 3000 કરોડની લોન લીધી હતી. જેને શેલ કંપનીઓ અને ગ્રૂપની અન્ય કંપનીઓમાં ગેરકાયદે રીતે ટ્રાન્સફર કરી હોવાનો આરોપ હતો. તપાસમાં જાણવા મળ્યું કે, યસ બેન્કના અધિકારીઓ અને તેના પ્રમોટરસને લાંચ આપવામાં આવી હતી. એજન્સીની તપાસમાં યસ બેન્કની લોન મંજૂરી પ્રક્રિયામાં ભારે ખામીઓ જોવા મળી હતી. ક્રેડિટ ડોક્યુમેન્ટ્સ, અનુપાલનની ખામી, તેમજ જે કંપનીઓને આટલી મોટી રકમની લોન આપવામાં આવે તેના નબળા ફંડામેન્ટલ્સ અને ડિરેક્ટર્સ  વગેરે… 

તેમાં લોનની શરતોનું ઉલ્લંઘન, ખાતાઓમાં ગેરરીતિ અને લોન મંજૂરીના દિવસે અથવા તે પહેલાં જ ચુકવણી થઈ હોય તેવા કિસ્સાઓ પણ જોવા મળ્યા હતાં.

50 કંપનીઓ, 25 લોકો સંકજામાં

ઈડીએ ડિફોલ્ટર અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 25 લોકોની તપાસ હાથ ધરી છે. સેબીએ પણ રિલાયન્સ હોમ ફાઈનાન્સ સંબંધિત ગેરરીતિ દર્શાવતો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 17 હેઠળ પાડવામાં આવ્યા હતાં.

RAAGAની કંપનીના શેર કડડભૂસ

ઈડીના દરોડાના અહેવાલ બાદ આજે રિલાયન્સ પાવરના શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ વાગી છે. જ્યારે રિલાયન્સ ઈન્ફ્રાનો શેર  પણ 5 ટકાના લોઅર સર્કિટ સાથે 360.05 પર પહોંચ્યો હતો. જે છેલ્લા કેટલાક સમયથી તેજીમાં હતાં. આ તેજી પાછળનું કારણ અનિલ અંબાણી ગ્રૂપ દ્વારા ક્યુઆઈપી, એનસીડી, પ્રેફેરેન્શિયલ શેર્સ ઈશ્યૂ મારફત હજારો કરોડોનું ફંડ એકત્ર કરવાની જાહેરાત છે.

અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો
Business

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

April 3, 2026
Next Post
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter…

ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદનું નિધન, કુશળ સંગઠક તરીકે લોકપ્રિય હતા | bjp loses veter...

મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ… કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you…

મારું નામ શક્તિ છે, તારું લોકેશન આપ... કારમાં લોકેશન પર પહોંચી યુવક ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો | you...

તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ | BPL Ration Card …

તહેવારોમાં 75 લાખ BPL અને અંત્યોદય કાર્ડધારકોને સરકારની લહાણી, રાહત દરે આપશે અનાજ | BPL Ration Card ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202…

Budget 2026: શું પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રાલયે ટેક્સમાં રાહતની કરી માંગ | budget 202…

3 months ago
યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

યુનિ.ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરુ કરાશે | msu will launch happy life mi…

3 months ago
સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…

સાધ્વી ઋતંભરાએ ભાંગરો વાટ્યો, મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ તરત માફી માગી | Sadhvi Ritambhara apol…

8 months ago
ભારતમાં બેરોજગારી દર સત્તાવાર આંકડા કરતા બમણો, 50થી વધુ સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓનો મત | Unemployment r…

ભારતમાં બેરોજગારી દર સત્તાવાર આંકડા કરતા બમણો, 50થી વધુ સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓનો મત | Unemployment r…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News